શોધખોળ કરો

Health Alert: હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટ કેમ બાથરૂમમાં જ વધુ આવે છે? જાણો એક્સ્પર્ટનો મત

Health Alert: એવું કહેવાય છે કે મોટાભાગના હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ સવારે બાથરૂમમાં આવે છે. પણ સવાલ એ થાય છે કે આવું કેમ થાય છે?

Health Alert:લોકો ઘણીવાર હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને સમાન માને છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, બંને વચ્ચે ઘણો તફાવત છે. ઓક્સિજન લોહી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે. તેની સાથે પોષક તત્વો પણ પહોંચે છે. પરંતુ જ્યારે ઓક્સિજન હૃદય સુધી પહોંચતું નથી ત્યારે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. ધમનીઓમાં પ્લેક જમા થવાને કારણે અવરોધ છે. આ કારણે હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. તેને કાર્ડિયાક અથવા હાર્ટ એટેક કહેવાય છે.

બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે?

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ થઇ ગયું. ઘણી વખત જ્યારે આપણે ફ્રેશ થવા બાથરૂમમાં જઈએ છીએ, ત્યારે આપણે પેટ સાફ કરવા માટે દબાણ કરીએ છીએ. આ પ્રકારનું દબાણ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. આ દબાણ આપણા હૃદયના જ્ઞાનતંતુઓ પર દબાણ લાવે છે. તેનાથી હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.

બાથરૂમમાં અટેક  પાછળનું કારણ એ  પણ છે કે, બાથરૂમનું તાપમાન આપણા બાકીના રૂમના તાપમાન કરતા અલગ હોય છે. તે ઠંડુ હોય  છે. આવી સ્થિતિમાં, શરીરના તાપમાનને સંતુલિત કરવા અને રક્ત પરિભ્રમણને જાળવી રાખવા માટે કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, તે હાર્ટ એટેકનું  જોખમ વધી જાય છે.

કોઈપણ વ્યક્તિનું બીપી સવારે થોડું વધી જાય છે. કારણ કે કેટલીક વખત લોકો  ઠંડુ પાણી સીધું માથા પર રેડે છે. તેની બીપી પર ઘણી અસર થાય છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

જો તમે ભારતીય બાથરૂમનો ઉપયોગ કરો છો, તે સ્થિતિની પોઝિશન પણ કેટલીક વખત  હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે. બાથરૂમમાં ઠંડા પાણીથી સ્નાન કરતી વખતે પહેલા તમારા પગ પર પાણી રેડો અને પછી તમારા શરીરને ભીનું કરો. પેટ સાફ કરવા માટે ન તો બળ લગાવો અને ન ઉતાવળ કરો. જો તમે લાંબા સમય સુધી બાથટબમાં રહો છો, તો તે તમારી ધમનીઓ પર પણ અસર કરે છે અને હાર્ટ એટેક તરફ દોરી શકે છે.        

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Embed widget