શોધખોળ કરો

World Kidney Day 2024: વધુ પડતી દવાઓ લેવાથી કિડનીને થાય છે નુકસાન, આ ચીજો પણ છે ખતરનાક

World Kidney Day:કિડની આપણા શરીરનો તે ભાગ છે, જેમાં સહેજ પણ નુકસાન આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે

World Kidney Day: કિડની આપણા શરીરનો તે ભાગ છે, જેમાં સહેજ પણ નુકસાન આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે. હૃદયની જેમ કિડની પણ 24 કલાક કામ કરે છે. ફિલ્ટરની જેમ કિડની આપણા શરીરમાં લોહીને સાફ કરવા અને ગંદકી દૂર કરવાનું કામ કરે છે. જો તેમાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો આ કાર્ય પ્રભાવિત થાય છે. જ્યારે ગંદકી શરીરમાંથી બહાર નીકળી શકતી નથી ત્યારે ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે.

કીડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને માહિતગાર કરવા અને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે, જે આ વખતે 14 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. ખરાબ જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો કિડનીના સ્વાસ્થ્ય માટે સારી નથી, પરંતુ કેટલીક અન્ય વસ્તુઓ પણ કિડનીને નુકસાન પહોંચાડે છે, જાણો તેના વિશે.

ડાયાબિટીસ

મોટા ભાગના કિડનીના રોગો ડાયાબિટીસને કારણે થાય છે. ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં શુગર લેવલ વધી જાય છે જે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું નથી.

હાઈ બ્લડ પ્રેશર

કિડની સંબંધિત રોગોનું બીજું મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે કિડનીની નળીઓને નુકસાન થાય છે, જેના કારણે તેમની કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.

વધુ પડતી દવા લેવી

કોઈપણ કારણ વગર દવાઓનું વધુ પડતું સેવન કરવાથી પણ કિડની પર હાનિકારક અસર થઈ શકે છે. આમાં એસ્પિરિન, ઇબુપ્રોફેન, નેપ્રોક્સેન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. જ્યારે તમે આ દવાઓ ડૉક્ટરની સલાહ લીધા વિના મોટી માત્રામાં લો છો અથવા નિયમિતપણે લો છો તો તેની તમારી કિડની પર ખરાબ અસર થઈ શકે છે. આ દવાઓ કિડનીમાં રક્ત પરિભ્રમણ ઘટાડી શકે છે અને પેશાબના ઉત્પાદનને અવરોધે છે, જે કિડનીના સ્વાસ્થ્યને અસર કરે છે.

દારૂ પીવો

વધુ પડતો દારૂ પીવાથી લીવરની સાથે કિડની પર પણ અસર થાય છે. આલ્કોહોલ, બીયર અથવા ડ્રગ્સનું સેવન કરવાથી યુરીનની ફિક્વન્સી અને માત્રામાં વધારો થાય છે. જેના કારણે કિડનીને તેની ક્ષમતા કરતા અનેકગણું કામ કરવું પડે છે. જેના કારણે કિડની ખરાબ થવા લાગે છે. એવું નથી કે આલ્કોહોલનું ઓછું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે, જો તમે તેને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દારૂ પીવાનું સંપૂર્ણપણે ટાળો.

કિડની સ્ટોન

કિડનીમાં પથરીનું વારંવાર થવું એ કિડનીના ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. કિડનીની પથરી સૂચવે છે કે તમને તમારી કિડની સાથે કાયમી અથવા અસ્થાયી સમસ્યા હોઈ શકે છે. આ એ સંકેત હોઈ શકે છે કે તમારા શરીરમાં કેલ્શિયમ, ઓક્સાલેટ અથવા અન્ય પદાર્થોનો સ્ત્રોત વધુ હોઇ શકે છે જેનાથી પથરી બને છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime News: સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી બીજી ઘટના! માંગરોળમાં પ્રેમીએ પહેલા તો  પ્રેમિકાનું ગળું કાપ્યું અને પછી....Payal Hospital CCTV Viral Video: CCTV કાંડને લઈ રાજકોટની પાયલ હોસ્પિટલના MDનો ચોંકાવનારો દાવોHun To Bolish: હું તો બોલીશ : ભાજપની લહેર કે મતદાતાની મહેરHun To Bolish: હું તો બોલીશ : સોશલ મીડિયાના શેતાન  | abp Asmita LIVE

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ મોટા સમાચાર, જાણો સીઆર પાટીલે શું આપ્યા મોટા સંકેત ?
Election Result 2025 :  ચોરવાડમાં ભાજપની ભવ્ય  જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : ચોરવાડમાં ભાજપની ભવ્ય જીત, સાંસદ રાજેશ ચૂડાસમાએ પુષ્પા સ્ટાઈલમાં કર્યો ડાન્સ
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Election Result 2025 : 68 નગરપાલિકા પૈકી 60 પર BJP નો કબજો, કૉંગ્રેસે એક માત્ર નગરપાલિકમાં મેળવી જીત
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Gujarat Election Result 2025: ધોરાજીના રસ્તાઓ પર ભાજપનું વિશાળ વિજય સરઘસ, લાગ્યા જય શ્રીરામના નારા 
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.