શોધખોળ કરો

Weight Gain: મેરેજ બાદ આપનું વજન વધી ગયું છે, આ આદતને રૂટીનમાં સામેલ કરી, વેઇટને કરો કંટ્રોલ

Weight Gain:લગ્ન પહેલા તમામ યુવક- યુવતીઓ ફિટનેસ જાળવી રાખવા માટે તેમના આહાર પર સંપૂર્ણ ધ્યાન આપે છે.ડાયટ અને જિમનો સહારો લે છે. જેથી લગ્નમાં લૂક સારો રહે. જો કે  લગ્નનીનજીક આવતા અને લગ્ન બાદ એટલી વિધિઓ અને કામકાજ હોય છે કે, વર્કઆઉટ વગેરે માટે સમય નથી રહ્તો અને વજન વધી જાય છે

Weight Gain:મોટાભાગના નવપરિણીત યુગલો લગ્ન પછી વધતા વજનને કારણે પરેશાન થઈ જાય છે. લગ્ન બાદ વેઇટ વધી જવાના અનેક કારણો છે. જો કે આ સમયે થોડું ડાયટ પર ધ્યાન આપવામા આવે તો વધતા વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

મોટાભાગના નવા પરિણીત યુગલો લગ્ન પછી એક ખાસ પડકારનો સામનો કરે છે. અને તે છે ઝડપથી વધતું વજન. લગ્ન બાદ વજન વધી જતાં લોકો કેટલીક વખત મજાક કરે છે કે,લગ્નમાં  ખુશી વધી જતાં સુખમાં મળી જતાં વજન વધી ગયું છે. . અહીં જાણો તેનું સાચું કારણ શું છે. શું ખરેખર લગ્નની ખુશીના કારણે વજન વધે છે કે આના માટે અન્ય કોઈ કારણો પણ  છે?

 લગ્નની વ્યસ્તતા

લગ્ન પહેલા તમામ યુવક- યુવતીઓ ફિટનેસ જાળવી રાખવા માટે તેમના આહાર પર સંપૂર્ણ ધ્યાન આપે છે.ડાયટ અને જિમનો સહારો લે છે. જેથી લગ્નમાં લૂક સારો રહે. જો કે  લગ્નનીનજીક આવતા અને લગ્ન બાદ એટલી વિધિઓ અને કામકાજ હોય છે કે, વર્કઆઉટ વગેરે માટે સમય નથી રહ્તો અને વજન વધી જાય છે.

દાવતોનો દૌર

લગ્ન દરમિયાન આપણે ઘણી બધી વિધિઓ કરીએ છીએ અને દરેક વિધિમાં અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં ઘી, તેલ અને ખાંડનો ભરપૂર ઉપયોગ થાય છે. આ તમામ ખોરાક ચરબી વધારનાર છે.

આમંત્રણનો સિલસિલો

લગ્ન પછી, પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના મિત્રો નવા પરિણીત યુગલને તેમના ઘરે ડિનર કે લંચ માટે આમંત્રિત કરે છે.  આ સમયે પણ એવું ફૂડ ખાવામાં આવે છે જે વેઇટ વધારવા માટે જવાબદાર છે.

પૂરતી ઊંઘનો અભાવ

લગ્નની ખરીદીથી લઈને તૈયારીઓ અને તે પછી લગ્નના ફંક્શન દરમિયાન... નવા યુગલો ખૂબ થાકી જાય છે. કેટલીકવાર તેઓ સંગીત સમારોહ, મહેંદી અને હલ્દીની વિધિને કારણે મોડી રાત સુધી જાગે છે… આના કારણે તેઓ ઊંઘી શકતા નથી અને જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે શરીરનું ફૂલવું શરૂ થાય છે, જેના કારણે દંપતીના શરીર પર ચરબી વધી જાય છે.

 હનીમૂન ટ્રિપ્સ

લગ્નના થાક પછી હનીમૂન ટ્રીપ દરમિયાન પણ ટ્રાવેલિંગ, હોટેલ અને રેસ્ટોરન્ટનું ફૂડ વગેરે વેઇટ વધારા માટે જવાબદાર છે.  લગ્ન બાદ હોર્મોનલ ચેન્જ પણ થાય છે. . આ બધા કારણો છે જેના કારણે શરીરનું વજન ખૂબ જ ઝડપથી વધે છે. આ એવા સામાન્ય કારણો છે જેના કારણે મોટાભાગના વર-કન્યાના વેઇટ ગેઇન માટે જવાબદાર છે..

આ રીતે વજનને કરો કંટ્રોલ

લગ્ન બાદ વધતાં જતાં વજનને કંટ્રોલ કરવા માટે ડાયટ પર સૌથી પ્રથમ કામ કરવું પડશે. સૌથી પ્રથમ તળેલી. અને સ્વીટ વસ્તુઓનું પ્રમાણ ઘટાડો અને શક્ય હોય તો સદંતર બંધ કરી દો. આ સાથે એક કલાક વર્કઆઉટ માટે ફાળવો. સવારે ડિટોક્સ ડ્રિન્ક લેવાનં શરૂ કરો. જમ્યા બાદ 30થી 35 મિનિટ અચૂક ટહેલો.  આ આદતોને રૂટીનમાં સામેલ કરવાથી વેઇટ લોસ થશે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bomb Threat: રાજકોટમાં 10 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામIND vs NZ: બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પરાજય, જુઓ અહેવાલBanaskantha News : નિયામકના લેટરમાં ખોટી સહી કરી આચાર્યે રૂપિયા પડાવ્યાનો આરોપ, કરાયા સસ્પેન્ડGeniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ind vs nz test: 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો 
ind vs nz test: 12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો 
બજારમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જાતે જણાવ્યું કેવી રીતે અસલી અને નકલી ઘી ઓળખવું
બજારમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જાતે જણાવ્યું કેવી રીતે અસલી અને નકલી ઘી ઓળખવું
જિઓની નવી દિવાળી ઓફર: ૬૯૯ રૂપિયામાં ફોન સાથે ૧૨૩ રૂપિયાનો માસિક પ્લાન ફ્રીમાં મળશે
જિઓની નવી દિવાળી ઓફર: ૬૯૯ રૂપિયામાં ફોન સાથે ૧૨૩ રૂપિયાનો માસિક પ્લાન ફ્રીમાં મળશે
રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, પોલીસ થઈ દોડતી
રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, પોલીસ થઈ દોડતી
Embed widget