શોધખોળ કરો

Weight Loss Tips: વેઇટ લોસમાં મળશે મદદ, બસ આ ચીજોનું સેવન સદંતર કરો બંધ, ઝડપથી મળશે રિઝલ્ટ

Weight Loss Tips:સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ, ડાયટિશિયન અને ટ્રેનર રુજુતા દિવેકર કહે છે કે, તમારે ફિટ રહેવા, સ્લિમ કે વજન ઘટાડવા માટે ખાંડ ખાવાનું બંધ કરવાની જરૂર નથી. તેના બદલે શું ખાવું અને શું ન ખાવું તેની થોડી માહિતી વધારીને સ્માર્ટ નિર્ણય લેવાની જરૂર છે.

Weight Loss Tips:જ્યારે પણ ફિટનેસ વધારવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો પહેલા ક્રશ ડાયટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે  અને પછી મીઠાઈ ન ખાવાનું નક્કી કરે છે... વિચારવું જેટલું સરળ છે, તેટલું કરવું મુશ્કેલ છે. એટલા માટે મોટા ભાગના લોકો ઈચ્છા છતાં પણ પોતાનું વજન ઓછું કરી શકતા નથી અને માત્ર ફિટનેસ માટેના પ્લાન કરતાં જ રહી જાય છે.

જો તમે ખરેખર પ્લાનિંગથી આગળ વધીને તમારી ફિટનેસ પર કામ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા જાણી લો કે પાતળા થવા માટે તમારે ન તો મીઠી મીઠાઈઓ ખાવાની કે ફિક્કી  ચા-દૂધ પીવાની જરૂર છે. વેઇટ લોસ માટે આપને સેચુરેટેડ સુગર, રિફાન્ડ સુગર,એડેડ સુગરને અવોઇડ કરવાની છે.

કઈ ખાંડ ખાવી અને કઈ નહિ?

સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ, ડાયટિશિયન અને ટ્રેનર રુજુતા દિવેકર કહે છે કે, તમારે ફિટ રહેવા, સ્લિમ કે વજન ઘટાડવા માટે ખાંડ ખાવાનું બંધ કરવાની જરૂર નથી. તેના બદલે શું ખાવું અને શું ન ખાવું તેની થોડી માહિતી વધારીને સ્માર્ટ નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે ફિટ રહેવા માટે તમારે ખાંડ છોડવાની જરૂર નથી પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ શુગર અને રિફાઈન્ડ સુગર છોડવાની જરૂર છે.

આ સાથે સ્વસ્થ જીવનશૈલી રાખો, સમયસર સૂઈ જાઓ, સમયસર જાગો, વોક કરો અને યોગ, ડાન્સ કે ઝુમ્બા કરો. આ રીતથી આપ આપની  જાતને ફિટ રાખી શકે છે.  હવે તમારે જાણવું જોઈએ કે તમે અજાણતા કઈ વસ્તુઓ સાથે આ રિફાઈન્ડ ખાંડ ખાવ છો.

અલ્ટ્રા પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડમાં અલ્ટ્ર પ્રોસેસ્ડ ખાંડનો ઉપયોગ થાય છે.  ખાંડ તેનો એક ભાગ છે જેની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે આ ખાદ્યપદાર્થોમાં ખાંડની સાથે એવા ઘણા મોલિક્યૂલ્સ છે, જે ક્યારેય આપણા ખોરાકનો ભાગ નથી રહ્યા પરંતુ પ્રોસેસ્ડ ફૂડના ભાગરૂપે આપણા શરીરમાં જઈ રહ્યા છે. આવા મોલિક્યુલ્સ સાથે ખાંડ ઉમેરવાથી શરીરને નુકસાન થાય છે અને સ્થૂળતા વધે છે તેમજ અનેક રોગો થાય છે.

કઈ ખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ?

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અથવા તમે સંપૂર્ણ રીતે ફિટ છો અને આ ફિટનેસ જાળવી રાખવા માંગો છો, તો આ ખોરાકને તમારા રોજિંદા ખોરાકમાંથી દૂર કરો અને ક્યારેક-ક્યારેક મર્યાદિત માત્રામાં જ ટેસ્ટ કરો.

  • નટ બટર
  • જામ
  • સીરિલ્સ
  • બિસ્કીટ
  • કેચઅપ્સ
  • ચોકલેટસ
  • કોલા
  • ચિપ્સ
  • પેકેડના  નાસ્તો
  • તમે કઈ મીઠી વસ્તુઓ ખાઈ શકો છો?

તમે ઘરે બનાવેલી મીઠાઈઓ જેમકે  ખીર, ચા, દૂધ વગેરેમાં ખાંડ ઉમેરીને ખાઈ શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તેનું પ્રમાણ  વધુ પડતું ન હોવું જોઇએ.એક્સપર્ટ મુજબ આપ દિવસભરમાં 2 સ્પૂન ખાંડ લઇ શકો છો.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget