શોધખોળ કરો
કોરોનાના માહોલમાં તમારા બાળકમાં આ લક્ષણો હોય તો ચેતી જજો, જાણો શું કરશો ?
Covid-19 મહામારીની સંબંધિત ચિંતા મનોવૈજ્ઞાનિક સ્થિતિઓને જન્મ આપી શકે છે. બાળકોમાં પણ ચિંતા અથવા ભય જેવી મનોસામાજિક સમસ્યાઓ થઈ શકે છે.

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ ઘણાં લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે ત્યારે નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી કોરોનામાં સપડાઈ ગયા છે. કોરોનાના માહોલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારા બાળકમાં આ પ્રકારના લક્ષણો દેખાય તો ચેતી જજો. અમને તમને બતાવીશું કે કેવા પ્રકારના લક્ષણો હોય તો ચેતજો.... Covid-19 મહામારીની સંબંધિત ચિંતા મનોવૈજ્ઞાનિક સ્થિતિઓને જન્મ આપી શકે છે. બાળકોમાં પણ ચિંતા અથવા ભય જેવી મનોસામાજિક સમસ્યાઓ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની મનોસમાજિક મદદ માટે NIMHANSની હેલ્પલાઈન નંબર #080-46110007 પર કોલ કરી શકો છો.
- ભણવામાં મનના લાગવું અથવા પરિણામમાં ઘટાડો. - શારીરિક અથવા માનસિક વિકાસમાં વિલંબ. - એકાગ્રતામાં અસક્ત/ વધુ સક્રિયતા. - ભાવનાઓ અને મનોદશામાં સતત ફેરફાર થવો. - વારંવાર ગુસ્સો અને નખરા કરવા, આક્રમક હોવું. - ઊંઘ ન આવવી. તમારા બાળકમાં ઉપર આપેલામાંથી જો કોઈ લક્ષણો દેખાતા હોય તો તમારા બાળકને લઈને તમે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જઈ શકો છો.
- ભણવામાં મનના લાગવું અથવા પરિણામમાં ઘટાડો. - શારીરિક અથવા માનસિક વિકાસમાં વિલંબ. - એકાગ્રતામાં અસક્ત/ વધુ સક્રિયતા. - ભાવનાઓ અને મનોદશામાં સતત ફેરફાર થવો. - વારંવાર ગુસ્સો અને નખરા કરવા, આક્રમક હોવું. - ઊંઘ ન આવવી. તમારા બાળકમાં ઉપર આપેલામાંથી જો કોઈ લક્ષણો દેખાતા હોય તો તમારા બાળકને લઈને તમે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જઈ શકો છો. Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ વાંચો





















