શોધખોળ કરો

Katrina's Secret Smoothie:ફિટનેસ ક્વીન કેટરિના કૈફે તેની સિક્રેટ સ્મૂધી રેસિપી સોશિયલ મીડિયા પર કરી શેર, જાણો તેના ફાયદા

મીનીએ રેસિપીની અને તેમાં ઉમેરવામાં આવતી ઇન્ગ્રીડિઅન્ટસનો ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે, તમારે તેના ટેક્સચર અને રંગ પર ન જવું જોઈએ. તે ટેસ્ટમાં ખૂબ જ અદ્ભુત છે.

Katrina's Secret Smoothie:મીનીએ રેસિપીની  અને તેમાં ઉમેરવામાં આવતી ઇન્ગ્રીડિઅન્ટસનો ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે, તમારે તેના ટેક્સચર અને રંગ પર ન જવું જોઈએ. તે ટેસ્ટમાં ખૂબ જ અદ્ભુત છે.

બોલિવૂડની ફિટનેસ ક્વીન કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરીને તમામ ચાહકોને દંગ કરી દીધા હતા. ત્યારથી, તેની અને વિકી કૌશલની ઘણી સારી જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ તેના વિશે એવી વાતો બહાર આવી રહી છે કે કેટરીના કૈફ પ્રેગ્નન્ટ છે. હવે આ સાચું છે કે નહીં તે તો આ કપલ જ કહી શકે છે. વેલ, મામલો ગમે તે હોય, દરેક વ્યક્તિ જાણે છે કે કેટરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પોતાને ફિટ અને મેઇન્ટેન કરી છે.તે લાજવાબ છે.

કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને દોષરહિત ત્વચાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ચાહકોની ઉત્તેજના થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વીડિયો શેર કરી રહ્યાં છીએ. જેને મિની માથુરે યુટ્યુબ પર શેર કર્યો છે. મીની તેની સારી મિત્ર પણ છે. મીનીએ જણાવ્યું કે, રેસિપીની સાથે સ્મૂધીના ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે તમારે તેના ટેક્સચર અને કલર પર ન જવું જોઈએ. તે માત્ર ટેસ્ટમાં જ અદ્ભુત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.

ગ્રીન સ્મૂધી માટેની સામગ્રી

  • અડધો એવોકાડો
  • 1 ટીસ્પૂન ચિયા સીડ્સ
  • 5 ફુદીનાના પાન
  • 5 પાન
  • 1 બનાના
  • 1 ચમચી કોકો પાવડર
  • કેટલાક બરફના ટુકડા
  • લીંબુ સરબત
  • પાણી

ગ્રીન સ્મૂધી કેવી રીતે બનાવવી

સૌપ્રથમ એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાખો. હવે તેમાં ફુદીનો અને પાલકના પાન ઉમેરો. હવે કેળાને કાપીને તેમાં નાખો. હવે બરફ સિવાયની બાકીની સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. અંતે બરફ નાખ્યા પછી એક ગ્લાસમાં લીંબુ નાખી સર્વ કરો.  કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધી રેસિપી તૈયાર છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ
Embed widget