શોધખોળ કરો

ગ્રહોના સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન આ 5 રાશિની વ્યક્તિઓ માટે રહશે શુભ, જાણો શુ થશે લાભ

Ayurveda Tips: શું આપને શિયાળામાં ડૈંડ્રફની સમસ્યા વધુ સતાવે છે. આ ફૂડનું સેવન કરીને વાળને તમામ સમસ્યાને કરી શકો છો દૂર

રાશિ પરિવર્તન: જ્યોતિષ: 5 ડિસેમ્બર એટલે કે આજથી ગ્રહોના સેનાપતિ મંગળ એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિભ્રમણ કરશે, ખાસ કરીને આ 5 રાશિની વ્યક્તિઓ માટે રહશે શુભ રહશે.  

5 ડિસેમ્બર એટલે કે આજથી ગ્રહોના સેનાપતિ મંગળ એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિભ્રમણ કરશે, , મંગળ 5 ડિસેમ્બરથી સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 4 જાન્યુઆરી સુધી રહેશે, આ રાશિમાં કેતુ પણ છે, બંને ગ્રહોની યુતી થતાં તેની બારેય રાશિ પર અસર થશે. જાણીએ બારેય રાશિ પર શું પ્રભાવ પડશે.

જ્યોતિષીઓના મતે, ગ્રહોની ગતિમાં ફેરફાર તમામ રાશિના લોકો પર અસર કરે છે. કેટલાક માટે, શુભ સમય શરૂ થાય છે, તો કેટલાક માટે તે ખરાબ સમય લાવે છે. 4 ડિસેમ્બરે આવતી શનિ અમાવસ્યાના એક દિવસ બાદ મંગળ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. 5મી ડિસેમ્બર 2021ના રોજ સવારે 5:01 કલાકે વૃશ્ચિક રાશિમાં મંગળનું સંક્રમણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવે છે. મંગળ 4 જાન્યુઆરી 2022 સુધી આ રાશિમાં રહેશે. જ્યારે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કેતુ પહેલેથી જ ત્યાં બેઠો હશે. મંગળ અને કેતુનો યુતિ મેષથી મીન રાશિના લોકો પર અસર કરશે.

મેષ રાશિ

 મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે શુભ સાબિત થશે. કારર્કિદીમાં પણ સારી વૃદ્ધિ કરાવશે.

મિથુન રાશિ

પરિવાર અને મિત્રોના સહયોગથી બધા કામ પૂરા થશે. લક્ષ્ય સિદ્ધ થશે. ચૂકવેલ નાણાં ઉપલબ્ધ થશે. ઉચ્ચ પદના લોકો સાથે સંપર્ક વધશે. તમને તેમની યોજનાઓનો લાભ મળશે. ચારે બાજુથી સકારાત્મક પરિણામ મળશે.

સિંહ રાશિ

 આવકમાં સારો વધારો થશે અને જો તમે આ પૈસાને આવી જગ્યાએ રોકશો તો ભવિષ્ય સુધી તે તમારા માટે ઉપયોગી થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે આ સમયગાળા દરમિયાન કાર, જમીન અને મકાન ખરીદી શકો છો, જે તમારા માટે ખૂબ જ શુભ રહેશે.

ધનુ રાશિ:

 લગ્ન અને પ્રવાસની તકો બનશે. જે જીવનસાથી લગ્ન કરશે તે તમારા કરિયર માટે શુભ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે.

કુંભ રાશિ:

 ભૌતિક સુખમાં વધારો થશે. નોકરી બદલવાની શક્યતાઓ છે. નવી નોકરી તમારી પ્રતિભાને નિખારશે. પગાર વધશે. જો તમે પરણિત છોતો આપના  જીવનસાથીને પણ ફાયદો થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget