શોધખોળ કરો
Monsoon Fever vs Dengue: હવામાન બદલાતાં જ આવી જાય છે તાવ? આ રીતે ચેક કરો નોર્મલ ફ્લૂ છે કે ડેન્ગ્યુ
ચોમાસાના આગમનની સાથે જ ગરમીથી તો ચોક્કસ રાહત મળે છે, પરંતુ વરસાદ તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આજે આપણે જાણીશું કે સામાન્ય ફ્લૂ અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું તફાવત છે?
ચોમાસામાં તાવનો ખતરો વધી જાય છે
1/6

સામાન્ય તાવ જે ચોમાસા દરમિયાન થાય છે તે સામાન્ય રીતે વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપને કારણે થાય છે. વરસાદની ઋતુ દરમિયાન થાય છે. ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ), સામાન્ય શરદીના વાયરસ, કમળો અથવા હેપેટાઈટીસ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ જેવા વાયરલ ઈન્ફેક્શન આ ઋતુમાં થાય છે.
2/6

ડેન્ગ્યુ અને સામાન્ય ફ્લૂ બંનેમાં તાવ, દુખાવો અને થાક લાગે છે. આ ઉપરાંત શરીર પર ફોલ્લીઓ પણ દેખાય છે. ડેન્ગ્યુના કોઈ ચોક્કસ લક્ષણો હોતા નથી.
Published at : 06 Jul 2024 07:41 AM (IST)
આગળ જુઓ





















