શોધખોળ કરો

National Cancer Awareness Day 2024: દરરોજ દારૂ પીનારા લોકોમાં કેટલો વધી જાય છે કેન્સરનો ખતરો? જાણી લો જવાબ

National Cancer Awareness Day 2024: આ દિવસનો હેતુ કેન્સરને રોકવા, અને સારવાર વિશે જાગૃતિ વધારવાનો છે

National Cancer awareness day 2024: કેન્સર જેવા જીવલેણ રોગ વિશે જાગૃતિ વધારવા અને તેના નિવારણ માટે દર વર્ષે 7 નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ કેન્સરને રોકવા, અને સારવાર વિશે જાગૃતિ વધારવાનો છે. આવી સ્થિતિમાં આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમે તમને જણાવીએ છીએ કે દારૂ પીવાથી કેન્સરનું જોખમ કેટલું વધી શકે છે.

શું દારૂ પીવાથી કેન્સરનું જોખમ વધે છે?

સંશોધનમાં એ વાત સાબિત થઇ છે કે દરરોજ દારૂ પીવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. આલ્કોહોલનું સેવન ખાસ કરીને મોં, ગળા, પેટ, લીવર અને આંતરડાના કેન્સર સાથે જોડાયેલું છે અને વધુ પડતો દારૂ પીવાથી આ અવયવો કેન્સરની ઝપેટમાં આવી શકે છે.

કેન્સરનું જોખમ 20 થી 50 ટકાથી વધી શકે છે

એક રિસર્ચ અનુસાર જે લોકો દરરોજ આલ્કોહોલ પીવે છે તેમાં કેન્સરનું જોખમ 20 થી 50 ટકા વધી શકે છે. આ જોખમ વ્યક્તિ દરરોજ પીતા દારૂની માત્રા પર પણ આધાર રાખે છે.

દારૂમાં રહેલા કેમિકલ્સ

આલ્કોહોલમાં ઇથેનોલ અને કેટલાક કેમિકલ્સ હોય છે જે શરીરમાં એસીટૈલ્ડિહાઇડમાં બદલાઇ જાય છે. આ એક કાર્સિનોજેનિક કેમિકલ છે, જે ત્વચાના કેન્સરને જન્મ આપી શકે છે.

અનહેલ્ધી ડાયટ સાથે ડ્રિંકનુ સેવન કરવું

મોટાભાગના લોકો તળેલા ખોરાક સાથે આલ્કોહોલનું સેવન કરે છે, જેને સ્નેક્સ કહેવામાં આવે છે. બંનેનું મિશ્રણ કેન્સરનું જોખમ વધારે છે.

દારૂ સાથે ધૂમ્રપાન

જે લોકો આલ્કોહોલ અને સિગારેટ બંનેનું સેવન કરે છે, તેમનામાં કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે, તેના કારણે મોં અને ગળાનું કેન્સર થવાની સંભાવના સૌથી વધુ હોય છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

નિષ્ણાતોનું માનવું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. પરંતુ જો તમે આલ્કોહોલ પીવો છો તો તેને મર્યાદિત કરો અને નિયમિતપણે તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવો, જેથી કેન્સર અને અન્ય રોગોનું સમયસર નિદાન થઈ શકે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Health Tips: સવારે ખાલી પેટે આ વસ્તુનું પાણી પીવાથી ફટાફટ ઘટશે વજન, સુગર રહેશે કંટ્રોલમાં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા
Womens Health: મહિલાઓએ સવારનો નાસ્તો શા માટે ન છોડવો જોઈએ? ડોક્ટરે જણાવ્યા 5 મોટા ગેરફાયદા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Embed widget