શોધખોળ કરો

કલાકો જીમ અને ડાયટિંગની જરૂર નથી, માત્ર આ બે એક્સરસાઇઝથી ઓછું થઇ જશે વજન

શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારી પાસે જિમ જવાનો સમય નથી? તો તમે આ 2 કસરત ઘરે જ કરી શકો છો. થોડા દિવસોમાં તમને ફેરક જોવા મળશે.

weight loss tips:શું તમે પણ વજન ઘટાડવા માંગો છો પરંતુ તમારી પાસે જિમ જવાનો સમય નથી? તો તમે આ 2 કસરત ઘરે જ કરી શકો છો. થોડા દિવસોમાં તમને ફેરક જોવા મળશે.

આજકાલ વજન ઘટાડવું એ  મોટાભાગના લોકોનું ધ્યેય બની ગયું છે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, કાં તો તમારે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો પડે છે તો ક્રૈશ ડાયટિંગનો સહારો લેવો પડે છે  પરંતુ સૌથી મોટી મૂંઝવણ એ લોકો પાસે આ બધા માટે સમય નથી.  આ સ્થિતિમાં અમે આપને એવી બે એક્સરસાઇઝ બતાવી રહ્યાં છે. જેને રૂટીનમાં સામેલ કરીને આપ વેઇટ લોસ કરી શકો છો.

પુશ અપ કરવાના ફાયદા

  • પુશ અપ કરવાથી શરીરના ઉપરના ભાગને તાકત મળે છે.
  • તેનાથી મસલ્સ ટોન  થાય છે અને આપનું શરીર મજબૂત બને છે.
  • પુશઅપ કરવાથી શરીર મજબૂત બને છે.
  • પુશ અપ કરવાથી ઊંઘમાં સુઘાર આવે છે.

સ્કાવટ કરવાના ફાયદા

  • સ્કાવટ કરવાથી લોઅર બોડી મજબૂત બને છે.
  • મગજની શક્તિ વધે છે અને તણાવ ઓછો થાય છે.
  • સ્કાવટ કરવાથી કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે.

ક્યા સમયે સ્કાવટ અને  પુશઅપ્સ એક્સરસાઇઝ કરશો?

આમ તો આપની અનુકૂળતાએ આ એકસરસાઇઝ  કરી શકો છો.  કસરત ગમે તે હોય તે સવારે જ કરવી વધુ કારગર સાબિત થાય છે. તેની શરીર પર વધુ અસર થાય છે.  પરંતુ પુશ અપ અને સ્ક્વોટ્સ સવારે જ કરવા જોઈએ. સવારે આમ કરવાથી શરીર પર તેની અસર પણ જોવા મળે છે, આળસ પણ દૂર થાય છે અને સાથે જ તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. તેનાથી તણાવની સમસ્યા દૂર થાય છે.

શરૂઆત કેટલા પુશઅપ અને સ્કાવટસથી કરવી જોઇએ?

શરૂઆતમાં, ઓછામાં ઓછા 40 પુશ અપ કરવા જોઈએ અને લગભગ 20 - 20 ના 3 સેટ એટલે કે 60 સ્ક્વોટ્સ કરવા જોઈએ. આપ આપની કેપિસિટી મુજબ તેને વધારી શકો છો.તેની શરીર પર અસર થશે અને વેઇટ લોસ થશે,. આ  શરીર માટે ફાયદાકારક સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો

વિડિઓઝ

Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી

JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો

સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી

IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

Embed widget