શોધખોળ કરો

Weight Loss Tips: જો આપ પણ મલાઈકા અરોરા જેવી ફિટનેસ ઇચ્છો છો તો આ ટિપ્સ કરો ફોલો

Weight Loss Tips: બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ફિટનેસ માટે ખૂબ જ ફેમસ છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીથી લઈને એક્ટર અનિલ કપૂર સુધી દરેક પોતાની ફિટનેસથી લોકોને આશ્ચર્યચકિત કરે છે.

Weight Loss Tips:બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ફિટનેસ માટે ખૂબ જ ફેમસ છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીથી લઈને એક્ટર અનિલ કપૂર સુધી દરેક પોતાની ફિટનેસથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. બી-ટાઉનના આ કલાકારોમાંથી એક અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પોતાના ડાન્સિંગ મૂવ્સ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે. પોતાના ફેન્સ સાથે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી મલાઈકા તેના ફિટનેસ વીડિયોને લઈને ઈન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. ફિટનેસની બાબતમાં તે ઘણા લોકોની ઇન્સપિરેસન્શ છે. પોતાની ફિટનેસ માટે અવારનવાર હેડલાઈન્સ મેળવનારી મલાઈકાએ ભૂતકાળમાં તેનો ફિટનેસ મંત્ર ચાહકો સાથે શેર કર્યો હતો.

આ રીતે તૈયાર કરો હેલ્ધી ડ્રિન્ક્સ

મલાઈકા પોતાને ફિટ અને ફાઈન રાખવા માટે મેથી, સેલરી અને જીરાનું પાણી પીવે છે. વજન ઘટાડવા માટે આ એક ઉત્તમ પીણું છે. તે તૈયાર કરવું પણ ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે આ ત્રણેય વસ્તુને 2 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. પાણી નાખો.  હવે આ પાણીને સવારે સારી રીતે ઉકાળો અને જ્યારે લગભગ એક ગ્લાસ પાણી બાકી રહી જાય તો તેને હૂંફાળું પી લો. આ પીણું માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી, પરંતુ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે.

વેઇટ લોસ ડ્રિન્કના ફાયદા

  • વજન ઘટાડવાની સાથે આ પીણું બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.
  • જો તમે હાડકાં, સાંધા કે હાથ-પગના દુખાવાથી પરેશાન છો તો તમે પણ આ પાણીનું સેવન કરી શકો છો.
  • જો તમને પેટમાં ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા હોય તો આ પીણું પણ ફાયદાકારક સાબિત થશે.
  • એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે પણ આ પાણી પી શકાય છે.
  • આ ડ્રિન્ક  મેટાબોલિઝમને પણ દુરસ્ત કરે છે. 

 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget