શોધખોળ કરો

Women Health: પીરિયડ્સ દરમિયાન ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો વધી શકે છે સમસ્યા

Health Tips: મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીરિયડ્સમાં વધારે દુખાવો ન થાય અને તેનાથી અન્ય સમસ્યાઓ ના સર્જાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

Health Tips: મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીરિયડ્સમાં વધારે દુખાવો ન થાય અને તેનાથી અન્ય સમસ્યાઓ ના સર્જાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

Periods: મહિલાઓએ શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પીરિયડ્સ દરમિયાન દરેક યુવતીએ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ સમયે તમારે તમારા આખા શરીરને સ્વસ્થ રાખવું જોઈએ, નહીં તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું ટાળવું જોઈએ. 

યોગ્ય સમયાંતરે પેડ બદલો
આપણે જાણીએ છીએ કે, પીરિયડ્સ દરમિયાન પેડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ આ વિશે ખૂબ જ મૂંઝવણમાં હોઈ છે.   યોગ્ય સમયે પેડ બદલવું મહત્વપૂર્ણ છે. એક લેખ અનુસાર, પેડને 4-6 કલાકથી વધુ સમય સુધી ન લગાવવું જોઈએ, કારણ કે જો પેડ લાંબા સમય સુધી લગાવવામાં આવે તો તે લોહીને શોષી શકતું નથી. તેથી દિવસમાં 3 વખત પેડ બદલો.

કસરત કરવાનું બંધ ન કરશો

પીરિયડ્સના દુખાવાથી તમને થાક લાગે છે અને ઘણા લોકો કસરત કરવાનું છોડી દે છે, પરંતુ એવું બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે કસરત કરવાથી તમે તાજગી અનુભવશો અને પીરિયડ્સનો દુખાવો પણ ઓછો થશે. પરંતુ માત્ર હળવી કસરત કરવી જોઈએ.

મીઠું ન ખાવું જોઈએ 

ઈન્ટિમિના પર પ્રકાશિત લેખ અનુસાર, પીરિયડ્સ દરમિયાન સોજાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં પીરિયડ્સ દરમિયાન વધુ પડતા સેવનથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે. તેથી, તમારા આહારમાં નમકીન ખોરાક ઉમેરવાનું ટાળો.

બ્રેકફાસ્ટ તાળશો નહીં

પીરિયડ્સ દરમિયાન આપણા શરીરમાંથી લોહી નીકળવા લાગે છે. તેથી આ સમયે શરીરને વધુ પોષણની જરૂર હોય છે. તેથી તમારે નાસ્તો કરવો જ જોઈએ.

કોફીનું સેવન ટાળો

જો તમે કોફીના શોખીન છો તો તમારે પીરિયડ્સ દરમિયાન તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ઈન્ટિમિના અનુસાર, કેફીન પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ (PMS)ની અસરોને વધારી શકે છે, ખાસ કરીને પેટમાં ખેંચાણ. આ એટલા માટે છે કારણ કે તે મૂત્રવર્ધક પદાર્થ છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે પેશાબના આઉટપુટમાં વધારો કરે છે, જેનાથી શરીરને નિર્જલીકરણ થાય છે અને પીડાદાયક ખેંચાણ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget