શોધખોળ કરો

Women Health: પ્રેગ્નન્ટ મહિલાએ ચોક્કસપણે ડાયટ સામેલ કરવી જોઇએ આ ચીજ

સગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રોટીનયુક્ત ખોરાક ખાઈ શકાય છે જાણીએ...

Women Health::ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણથી આ સમગ્ર ચક્ર દરમિયાન સ્ત્રીએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

ગર્ભાવસ્થા દરમિયાન અથવા ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ કારણથી આ સમગ્ર ચક્ર દરમિયાન સ્ત્રીએ પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. હેલ્થ એક્સપર્ટ કે ડાયટિશિયન્સ કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન વધુમાં વધુ પ્રોટીન ખાવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન, વધુ પ્રોટીન ખાવાનું પણ કહેવામાં આવે છે કારણ કે પ્રોટીન ખાવાથી, પેટમાં વૃદ્ધિ પામતા બાળકની માંસપેશીનો પણ ઝડપી વિકાસ થાય  છે. પનીર, કુલી દાળ,  મગફળી જેવી પ્રોટીનયુક્ત ખાદ્ય  ફાયદાકારક છે. માનવ શરીરના કોષો પ્રોટીનથી બનેલા છે.

સગર્ભાવસ્થા દરમિયાન કયા પ્રોટીનયુક્ત ખોરાક ખાઈ શકીએ છીએ?

ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક છે. તેની સાથે તેમાં વિટામિન, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન ઈંડા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, તમે સ્તનપાન દરમિયાન ઇંડા ખાઈ શકો છો. ઈંડા ખાવાથી શરીરનો વિકાસ સારો થાય છે અને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પણ દૂર રહે છે.                    

બદામ
બદામમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ તમે તેને આરામથી ખાઈ શકો છો. વિટામિન ઇ, ફાઇબર અને મેગ્નેશિયમમાં પોષક તત્વો હોય છે. આ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ સમાપ્ત થાય છે. હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ પણ ઓછું રહે છે. તેથી તમારી જીવનશૈલીમાં હેલ્ધી બદામનો સમાવેશ કરો.                                                     

ગ્રીક યોગાર્ટ

ગ્રીક યોગર્ટ પ્રોટીનથી ભરપૂર હોય છે. તે નમનકિ અને સ્વીટ  હોય છે. જે ખાધા પછી તમને સારું લાગે છે. તેમાં કેલ્શિયમ, વિટામિન બી12, એ અને સેલેનિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. તમે તેને કોઈપણ ફળ અને સ્મૂધી સાથે ખાઈ શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gram Panchayat Election  Result Live Update : આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ, થશે ફેસલો

Ostrava Golden Spike: નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં જીત્યો ગોલ્ડ મેડલ, આટલા મીટર દૂર ફેંક્યો ભાલો

Gujarat rain: આગામી સાત દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

IND vs ENG: કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચમાં 'નિષ્ફળ' શુભમન ગિલ, જાણો ભારતની હારના ત્રણ મોટા કારણો
IND vs ENG: કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચમાં 'નિષ્ફળ' શુભમન ગિલ, જાણો ભારતની હારના ત્રણ મોટા કારણો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તાલીબાની સજા
Hun To Bolish : હું તો બોલીશ : ગોતી લો રોડ
Hun To Bolish : હું તો બોલીશ : અબજો રૂપિયા પાણીમાં !
Bhavnagar news: ભાવનગરમાં બે યુવકને તાલીબાની સજા, અપહરણ કર્યા બાદ બંને યુવકોને માર્યો ઢોર માર
Surat Police Rescue: સુરતમાં ખાડી પૂર, ગળાડૂબ પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gram Panchayat Election  Result Live Update : આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ, થશે ફેસલો
Gram Panchayat Election Result Live Update : આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ, કોણ બનશે સરપંચ, થશે ફેસલો
Ostrava Golden Spike: નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં જીત્યો ગોલ્ડ મેડલ, આટલા મીટર દૂર ફેંક્યો ભાલો
Ostrava Golden Spike: નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં જીત્યો ગોલ્ડ મેડલ, આટલા મીટર દૂર ફેંક્યો ભાલો
Gujarat rain: આગામી સાત દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat rain: આગામી સાત દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
IND vs ENG: કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચમાં 'નિષ્ફળ' શુભમન ગિલ, જાણો ભારતની હારના ત્રણ મોટા કારણો
IND vs ENG: કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ મેચમાં 'નિષ્ફળ' શુભમન ગિલ, જાણો ભારતની હારના ત્રણ મોટા કારણો
INDvsENG:  કેપ્ટન શુભમન ગિલ પ્રથમ પરીક્ષામાં ફેલ, લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ઐતિહાસિક જીત  

'બોમ્બ ન ફેંકો, તાત્કાલિક ફાઇટર જેટ પાછા બોલાવો', ડૉનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાનને આપી આ મોટી વોર્નિંગ, જાણો 

Gujarat Rain:આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે ભારે વરસાદને લઈ આપ્યું એલર્ટ

બેન ડકેટએ લીડ્સમાં રચ્યો ઈતિહાસ, આવું કરનારો ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન 

Embed widget