શોધખોળ કરો
પતાયામાં થાઈ યુવતી સાથે મહેસાણાના યુવાને કર્યા જલસા, યુવતીએ ફોન કરીને તેને બોલાવ્યો પાછો પછી શું થયું?
1/7

મહેસાણા: મહેસાણાનો ચિત્રકાર યુવક બે મહિના પહેલાં મિત્રો સાથે બેંગકોક-પતાયા ફરવા ગયો હતો. આ દરમિયાન પતાયાની એક યુવતી સાથે તેને સંબંધો બંધાયા હતા. આ યુવતી પાછળ પાગલ યુવક પાછો પતાયા દોડી ગયો હતો અને આ પાગલપન તેને ભારે પડી ગયું છે કેમ કે યુવતીએ તેને કેદી જેવી અવસ્થામાં રાખ્યો છે.
2/7

આ મામલે તેમણે કહ્યું કે, પતાયામાં યુવતી દેહવિક્રય કરે છે અને સેક્સ વર્કર તરીકે કામ કરે છે. તેનો અમારા છોકરાને ફસાવીને નાણાં પડાવવાનો પ્લાન છે. તે કુંવારા છોકરાઓને પ્રેમ અને લગ્નના નામે છેતરવાનો ધંધો કરે છે. યુવક તેની માતાનો એકમાત્ર આધાર છે અને તેના વિઝા પૂર્ણ થતાં યુવતીની ચુંગાલમાં ફસાઇ ગયો છે.
Published at : 11 Jun 2018 02:23 PM (IST)
Tags :
Mehsana PoliceView More





















