શોધખોળ કરો

સર્વાઇકલ કેન્સરના અવરેનસ માટેના પૂનમ પાંડેના પ્રયાસ બાદ હેલ્થ મિનિસ્ટ્રી સોંપી શકે છે આ મહત્વની જવાબદારી

સર્વાઇકલ કેન્સર પ્રત્યે સભનાતના માટેના પૂનમ પાંડેના અનોખા પ્રયાસ બાદ હવે અભિનેત્રી સર્વાઇકલ કેન્સર અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. હાલમાં આ મામલે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે.

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે સરકારના સર્વાઇકલ કેન્સર અભિયાનનો ચહેરો બની શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી પૂનમ પાંડે તેના મૃત્યુની અફવાના  કારણે ચર્ચામાં છે. પીટીઆઈના સમાચાર અનુસાર, પૂનમ પાંડે અને તેની ટીમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાતચીત કરી રહી છે. પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સર અંગે સરકારના ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.

હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં, પૂનમ પાંડેની પીઆર ટીમે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અભિનેત્રીના મૃત્યુના ખોટા સમાચાર પોસ્ટ કર્યા હતા. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. બીમારીના કારણે અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બીજા જ દિવસે ખબર પડી કે આ સમાચાર માત્ર એક અફવા હતી  અને પૂનમે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ સ્ટંટ કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડે અચાનક જીવંત થઈ ગઈ

3 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેએ એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, તે જીવિત છે. તેણીએ કહ્યું- 'હું આ કરવા માટે મજબુર હતી. હું તમારા બધા સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો શેર કરી રહ્યો છું, હું અહીં છું અને જીવતી છું.  સર્વાઇકલ કેન્સરથી મારું મોત નથી થયું.  પરંતુ આ રોગનો સામનો કેવી રીતે કરવો તેની માહિતીના અભાવને કારણે તેણે હજારો મહિલાઓના જીવ લીધા છે.

પૂનમ પાંડેએ કહ્યું- 'અવેરનેસ માટે મેં મારા મોતનું નાટક કર્યું '

પૂનમે આગળ કહ્યું- 'અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે. મહત્વની વાત એ છે કે, આ માટે એચપીવી રસી અને પ્રારંભિક તપાસ પરીક્ષણોના પારખવા અને સારવાર લેવી.  અમારી પાસે એ સુનિશ્ચિત કરવાના સાધનો છે કે આ રોગથી કોઈનું મૃત્યુ ન થાય. પૂનમે કહ્યું કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે જ તેના મૃત્યુની અફવા ફેલાવી હતી.        

કોણ છે પૂનમ પાંડે?

પૂનમ પાંડે વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે. તેમણે વર્ષ 2013માં ફિલ્મ નશાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે અનેક સિરીઝ  અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી હતી.  આ સિવાય પૂનમ વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર ગર્લ બની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget