શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વાણિજ્ય ભવન પાસે ITCનો કર્મચારી લૂંટાયો, 16.29 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારા ફરાર
અમદાવાદમાં itc કંપનીનો કર્મચારી લૂંટયો છે. શ્યામ એજન્સીનો કર્મચારી કેસ જમા કરાવવા જતા બનાવ બન્યો હતો. જોકે, આઇટીસીનો કર્મચારી લૂંટાયો હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદઃ શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. વાણિજ્ય ભવન પાસે રૂપિયા ૧૬.૨૯લાખની લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયા છે. અમદાવાદમાં itc કંપનીનો કર્મચારી લૂંટયો છે. શ્યામ એજન્સીનો કર્મચારી કેસ જમા કરાવવા જતા બનાવ બન્યો હતો. અગાઉ આંગડિયા પેઢીનો કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. જોકે, આઇટીસીનો કર્મચારી લૂંટાયો હોવાનું જાણવા મળ્યું છે.
બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં યુવકને છરીના 20ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા નામના આરોપીએ આ લુંટ કરી હોવાની શંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનનાર વાણિજ્ય ભવન પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે રૂપિયા 16.29 લાખની લૂંટ કરીને આરોપીઓ ભાગી ગયા હતા.
ગુજરાતમાં ડોકટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ, તબીબો કેમ છે નારાજ, શું છે માંગણી, જાણો
ગુજરાતમાં ડોકટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ, તબીબો કેમ છે નારાજ, શું છે માંગણી, જાણો
આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં કેટલા દિવસ હજુ ભારે વરસાદની આગાહી નહીં? હવામાન વિભાગે શું કહ્યું?
અમદાવાદઃ ગુજરાત માટે વરસાદને લઈને માઠા સમાચાર સમાચાર આવ્યા છે. ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત. હાલ ઓગસ્ટ માસ પ્રમાણે વરસાદની ૪૪ ટકા ઘટસામાન રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ૪૫૦ મીમી વરસાદ થવો જોઇએ. ચાલુ ચોમાસામાં અત્યાર સુધી માત્ર ૨૫૩ મીમી વરસાદ નાંધાયો છે.
અમદાવાદમાં અગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. વરસાદ ન હોવાને કારણે ગરમીમાં વધારો થયો છે. ઓગસ્ટના બીજા વીકમાં સીસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. ઓગસ્ટના બીજા વીકમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થતાં વરસાદની આશા પણ ગુજરાત માટે હજુ કોઇ સીસ્ટમ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement