શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં યુવતીઓને ડરાવી-ધમકાવીને દેહ વ્યાપાર કરાવતા 7 લોકોની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના કૃષ્ણનગરમાંથી દેહ વ્યાપાર કરાવતાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓને પરાણે દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી
અમદાવાદના કૃષ્ણનગરમાંથી દેહ વ્યાપાર કરાવતાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓને પરાણે દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ કૃષ્ણનગરમાં યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાને કારણે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુવતીઓને ડરાવી-ધમકાવીને દેહ વ્યાપારમાં જોડાવા મજબૂર કરતાં હતા. પોલીસે નકરી ગ્રાહક મોકલીને 7 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion