શોધખોળ કરો

ધોધમાર વરસાદથી અડધું અમદાવાદમાં પાણીમાં ગરકાવ, 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત

હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે બે દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર અમદાવાદમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 7 ઈંચ, ચાંદખેડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં શુક્રવારે રાતે 7 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ભારે પવન ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાતભરના વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું ગયું છે. ખોખરાથી હાટકેશ્વર, સી.ટી.એમ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે. વટવા પુનિતનગર રેલવે ફાટક, ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા, મિલ્લતનગર વિસ્તાર ઈશનપુર રોડ, મણિનગર જવાહરચોક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. અમદાવાદમાં 4 અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના 6 ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી 6000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget