શોધખોળ કરો

Ahmedabad: કણભા નજીક ASIના મોત બાદ મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓ વિરૂદ્ધ તપાસના આદેશ

Ahmedabad: રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બુટલેગરના સંપર્કમાં રહેલા 15 પોલીસકર્મીઓ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા

Ahmedabad: અમદાવાદના કણભા નજીક બુટલેગરની કારની ટક્કરે ASI બળદેવભાઈના મોત બાદ હવે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું આકરૂ વલણ દાખવ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બુટલેગરના સંપર્કમાં રહેલા 15 પોલીસકર્મીઓ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા હતા. તમામ 15 પોલીસકર્મીઓની જિલ્લાફેર બદલી કરવામાં આવી છે. અમદાવાદના 12, ગાંધીનગરના 3 પોલીસકર્મી બુટલેગરના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હતા.

બુટેલગર ભૂપેન્દ્ર ભાટી ઉર્ફે ભૂપીના સંપર્કમાં રહેલા 15 પોલીસ કર્મચારીઓ સામે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે 15 પોલીસ કર્મચારીઓની ડીજીપીએ જિલ્લાફેર બદલી પણ કરી હતી.

અમદાવાદના 12 અને ગાંધીનગરના ત્રણ પોલીસ કર્મચારી બુટલેગર ભૂપીના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા હતાં. ભૂપીના 15 પોલીસ કર્મચારી સાથે ફોન, વ્હોટ્સએપ કોલ અને વ્હોટ્સએપ ચેટ તથા વોઈસ રેકોર્ડિંગ ફોનમાંથી મળી આવ્યા બાદ ડીજીપી વિકાસ સહાયે કાર્યવાહી કરી છે. એટલું જ નહીં આ પોલીસ કર્મચારીઓ જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેવા 10 પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેકટરને ડીજીપી વિકાસ સહાયે ડીજીપી કચેરીએ બોલાવ્યા હતા અને આકરો ઠપકો આપ્યો હતો.

અમદાવાદ શહેરના 12 અને ગાંધીનગર જિલ્લાના ત્રણ મળી કુલ 15 પોલીસ કર્મચારી સામે ડીજીપી સ્ટેટ સેલના તપાસના રડારમાં છે. જોકે હવે જે 9 ગુનામાં વોન્ટેડ હતો તે બુટલેગરના વહીવટદાર સાથે સાંઠગાંઠ હતી તે પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ ઈન્સ્પેકટર જવાબદાર છે કે તે અંગે તપાસ થશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  થયો છે. તપાસમાં  સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમની પાસેથી  2.75 કરોડની  અપ્રમાણસર મિલકત મળી આવી છે. ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો  થયો છે. આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાની બાતમી મળી છે.

આ લાંચિયા અધિકારી સુનીલ રાણાના સુઘડના મકાને  abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. અહીં સુઘડની શ્રીબાલાજી અગોરા રેસીડેન્સીમાં  સુનીલ રાણાએ પત્નીના નામે ફ્લેટ લીધો છે. મનીષા રાણાના નામે F2મા 9 નંબરનો ફ્લેટ છે. વર્ષ 2014માં સુનીલ રાણા એ પત્નીના નામે ફ્લેટ ખરીદ્યો  હતો. સુનીલ રાણાએ અંદાજિત રૂ. 14 લાખમાં આ ફ્લેટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget