શોધખોળ કરો

અમદાવાદઃ આઈટી કંપની  'સીટા'એ યુકેમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઈટી કંપની 'સીટા'એ યુરોપિયન ઉપખંડમાં પોતાની હાજરી વધારવા લંડનમાં નવી ઓપરેશનલ ઓફિસની શરૂઆત કરી છે, આ સાથે યુરોપની આઈટી ઇન્ડસ્ટ્રીના અનુભવી અને જાણકાર "ગૌરવ અરોરા"ની "ગ્લોબલ માર્કેટ વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ" તરીકે નિમણુંક કરવામાં આવી છે.

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય આઈટી કંપની 'સીટા'એ યુરોપિયન ઉપખંડમાં પોતાની હાજરી વધારવા લંડનમાં નવી ઓપરેશનલ ઓફિસની શરૂઆત કરી છે, આ સાથે યુરોપની આઈટી ઇન્ડસ્ટ્રીના અનુભવી અને જાણકાર "ગૌરવ અરોરા"ની "ગ્લોબલ માર્કેટ વાઈસ પ્રેસિડેન્ટ સેલ્સ" તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે ગૌરવ અરોરાએ જણાવ્યુંકે "યુકે ટેક્નોલોજી માર્કેટમાં વિસ્તરણ માટે 'સીટા' પાસે પુષ્કળ તકો રહેલ છે, કંપનીના વિશાળ રીસોર્સ અહીંના ટેક્નોલોજી માર્કેટના વિકાસ અને એડવાન્સ ટેક્નોલોજીની જરૂરત જેવીકે આઈઓટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિઝનેસ ઓટોમેશન અને ઇન્ટેલિજન્સ પૂરી કરવા સક્ષમ છે. આ પ્રસંગે "સીટા સોલ્યુશન્સ પ્રા.લિ"ના સ્થાપક "કિરણ સુતરિયા"એ જણાવ્યુંકે કે "તેઓએ યુકેમાં "જીમેક્સ આઇટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ" નામથી 'સીટા'ની નોંધણી કરાવી છે, હાલની મહામારીની પરિસ્થિતિમાં વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રમાં ઓટોમેટેડ સપ્લાય ચેઇનની તેમજ અન્ય ક્ષેત્રમાં આઈટી સેવાઓની મજબૂત માંગ ઉભી થઈ છે અને આ કારણે વિસ્તરણ માટે પગલું ભરવાનો આ ઉત્તમ સમય લાગે છે."
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

Embed widget