શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ 29 વિસ્તારોના લોકોને મળી મોટી રાહત, જાણો કોર્પોરેશને શું લીધો નિર્ણય?
20મી જૂને અમદાવાદ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં નવા 36 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ હવે નદીના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે 20મી જૂને અમદાવાદ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં નવા 36 વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના 29 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ 35 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા હતા, જેમાંથી 29 વિસ્તોરોને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં નવા કેસો ન આવતાં તેમને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion