શોધખોળ કરો

અમદાવાદના 8 પોશ વિસ્તારમાં કોરોનાનો કેર વધતાં 1848 ઘર સંપૂર્ણ લોકડાઉન હેઠળ, કોઈ બહાર નહીં નિકળી શકે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 જૂને નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 8 પોશ વિસ્તારના 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉ હેઠળ મુકી દેવાયા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે લોકડાઉન ખોલ્યા પછી અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી નદીના પૂર્વ વિસ્તારોમાં જ સૌથી વધુ કેસો હતા. હવે નદી પારના વિસ્તારોમાં પણ કેસો વધ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 20 જૂને નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 8 પોશ વિસ્તારના 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉ હેઠળ મુકી દેવાયા છે. શહેરના થલતેજ, બોડકદેવ, જોધપુર, સ્ટેડિયમ અને નારણપુરા વિસ્તારની કેટલીક સોસાયટીઓને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોની વાત કરીએ તો થલતેજની સ્થાપત્યા રેસિડેન્સીના 140 ઘરોના 560 લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે. બોડકદેવના સેટેલાઇટ સેન્ટ્રના 240 ઘરોના 940 લોકો, ગેલેક્સી એપાર્ટમેન્ટના 142 ઘરોના 496 લોકો, જોધપુરમાં સચિન ટાવરના 350 ઘરોના 1224 લોકો, સ્ટેડિયમના સુર્યા એપાર્ટમેન્ટના 50 ઘરોના 195 લોકો, નારણપુરાના વિજયનગરના 84 ઘરોના 336 લોકો, સ્ટેડિયમના કેશવનગરના 650 ઘરોના 2469 લોકો અને શ્રીનાથ એપાર્ટમેન્ટના 192 ઘરોના 768 લોકો મળી કુલ 1848 ઘરોને સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

Embed widget