શોધખોળ કરો

Ahmedabad: પ્રથમ વરસાદમાં જ અમદાવાદની હાલત બદહાલ, 250 જગ્યાઓએ રૉડ તુટ્યા, જાણો

ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદ શહેરમાં 250 વધુ જગ્યાઓએ રૉડ તુટી ગયા છે, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આડેધડ ખોદકામ અને બાંધકામે શહેરની સ્થિતિ ચોમાસામાં બગાડી દીધી છે,

Ahmedabad: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, પ્રથમ રાઉન્ડના વરસાદે રાજ્યમાં ઠેક ઠેકાણે તંત્રની પોલ ખોલી દીધી છે. અમદાવાદ શહેરમાં પ્રથમ રાઉન્ડના વરસાદમાં મોટાભાગના રસ્તાં તુટી ગયા છે અને આ કારણે પ્રજાને અને વાહનચાલકોને ભારે હાલાકી પડી છે. મળતી માહિતી પ્રમાણે, ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદ શહેરમાં 250 વધુ જગ્યાઓએ રૉડ તુટી ગયા છે, છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આડેધડ ખોદકામ અને બાંધકામે શહેરની સ્થિતિ ચોમાસામાં બગાડી દીધી છે, આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રૉડની તુટવાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ રૉડ અને રસ્તાં પશ્ચિમ ઝૉનમાં તુટ્યા છે. શહેરમાં માત્ર 6 ઇંચ વરસાદમાં જ પશ્ચિમ ઝૉનમાં 94 સ્થળોએ રૉડ-રસ્તાં તુટી ગયા છે. પૂર્વ ઝૉનમાં 57 સ્થળોએ રૉડ તૂટવાની ઘટનાઓ સામે આવી છે. વળી, ઉત્તર પશ્ચિમ ઝૉનમાં 11 સ્થળોએ રૉડ તૂટ્યા છે તો દક્ષિણ ઝૉનમાં માત્ર એક જ જગ્યાએ ઉપર રોડ તુટ્યો છે. આ ઉપરાંત મધ્ય ઝૉનમાં 5 સ્થળોએ રૉડ તૂટવાની ઘટના છે. ખાસ વાત છે કે, ઉત્તર પશ્ચિમ ઝૉનમાં 10 સ્થળો ઉપર રૉડ અને રસ્તાં પર થીંગડા મારવામાં આવ્યા છે. 

અંબાલાલ પટેલે શું કર્યું આંકલન

રાજ્યમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, 14થી 18 જુલાઈ સુધી મધ્ય ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલામાં વરસાદ વરસી શકે છે. હળવદ, ધ્રાંગધ્રામાં અતિભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.

77 તાલુકામાં મેઘમહેર

સવારના 10 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, મહેસાણાના જોટાણામાં અઢી ઈંચ, મહેસાણા તાલુકામાં વસવા બે ઈંચ, ધોળકામાં બે ઈંચ, વિજયનગર, સુત્રાપાડા અને પલસાણામાં દોઢ ઈંચ, ડીસા, વિસનગર અને સિદ્ધપુરમાં સવા ઈંચ, મુન્દ્રા, જોડીયા, પાટણ-વેરાવળમાં એક ઈંચ, લીંબડી, જંબુસર, દસક્રોઈ, કચ્છના માંડવીમાં વરસ્યો પોણો પોણો ઈંચ અને પારડી, લાખણી, ચોટીલામાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ભરુચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં તેમજ  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી બોટાદ, પોરબંદર અને રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Embed widget