શોધખોળ કરો

Gujarat: અમિત શાહે ભાજપની ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો

અમદાવાદઃ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝાંઝરકાથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા ઝાંઝરકાના સંત સવૈયાનાથજીથી સોમનાથ મંદિર સુધી યોજાશે.

આ અવસર પર લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું છે. નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં ગગનચુંબી રામ મંદિર બનવાનું શરૂ થઇ ગયું છે. વર્ષોથી યાત્રાધામો સામે કોગ્રેસ જોતી પણ નહોતી. નરેન્દ્રભાઇએ એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી.  1990થી ગુજરાતની જનતા ભાજપને જીતાડતી આવી છે.

વધુમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગૌરવ યાત્રા ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ આપશે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં રોકાણકારોની લાઇનો લાગી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનતાએ જે વિશ્વાસ મુક્યો તેનું ગૌરવ છે.

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીના વિઝનથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપ પર હંમેશા ભરોસો કર્યો છે. ગુજરાતમાં ભાજપની ફરીથી સરકાર બનવાની છે તેના ભરોસાની યાત્રા છે. કોગ્રેસની સરકારમાં વીજળી કે પાણી મળતું નહોતું. કોગ્રેસની સરકારે ફક્ત રમખાણો આપ્યા. કોગ્રેસની સરકારમાં 200 દિવસ સુધી કર્ફ્યૂ રહેતું હતું.

અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમિત શાહ કાર્યકર્તાઓની ચિંતા કરીને પ્રયત્નશીલ રહ્યા છે. સંત સવૈયાનાથજીના ચરણોમાં માથુ ઝુકાવીને ધન્યતા અનુભવું છું. વડાપ્રધાન મોદીના અથાગ પ્રયત્નોથી ગુજરાત આજે આટલી ઉંચાઇએ પહોંચ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

Embed widget