શોધખોળ કરો

AHMEDABAD : ખંભાત હિંસા અને હનુમાન ચાલીસા પર ઓવૈસીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાંખો સક્રિય થયા છે ત્યારે આમદાવાદમાં AIMIM પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાસંદ અસદુદ્દીન ઓવૈસી આવી પહોંચ્યા છે.

AHMEDABAD : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાંખો સક્રિય થયા છે ત્યારે આમદાવાદમાં AIMIM પાર્ટીના અધ્યક્ષ તેમજ લોકસભા સાસંદ અસદુદ્દીન ઓવૈસી આવી પહોંચ્યા છે. તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાની પાર્ટી AIMIMને મજબૂત કરવાનું કામ કરશે. આ તબક્કે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખંભાત હિંસા, હનુમાન ચાલીસા અને મોહન ભાગવતના અખંડ ભારતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મોટું નિવેદન આપ્યું છે. 

ખંભાત હિંસા અંગે શું કહ્યું ?
રામનવમીના દિવસે ખંભાતમાં થાયતેલી હિંસા પણ ઓવૈસીએ કહ્યું કે હિંસા હંમેશા હિંસા કહેવાય છે. આવી ઘટનાના સાચા વિડીયો બતાવવા જોઈએ. 
આઈબીના ઈનપુટ હતા તો પહેલાથી જ આ ઘટનાને સરકાર રોકી શકતી હતી. કોઈ પણ જુલુસ નીકળે તો તેની પરવાનગી પોલીસ આપતી હોય છે. પોલીસે તેની જવાબદારીને લઈ રેલી સફળ કરવાની હોય છે.

હનુમાન ચાલીસ અંગે શું કહ્યું? 
મસ્જિદોમાં અઝાનના લાઉડસ્પીકરની જેમ મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસ વગાડવા અંગે ઓવૈસીએ કહ્યું કે મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવા એ સારી વાત છે, આરતી સવારે અમને ઉઠાડશે. તેમણે કહ્યું આરતી વગાડો, સરકાર તામરી છે, તમને શેનો ડર છે? તમે ઈચ્છો એ કરી શકો છો. 

અખંડભારત અંગે શું કહ્યું ? 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન અંગે ઓવૈસીએ કહ્યું કે પહેલા કાશ્મીર પર પૂર્ણ કબ્જો કરો અને પછી અખંડ ભારતની વાત કરો. અખંડ ભારતની વાત કરતા પહેલા ચીન જે ભારતની સીમા આવ્યુ છે તેને કાઢો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 8 વર્ષમાં શું કર્યું, જે 15 વર્ષમાં અખંડ ભારત કરશે?  ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું કે આવનારા 15 વર્ષમાં ફરી અખંડ ભારતનું નિર્માણ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

Embed widget