શોધખોળ કરો

અન્ય રાજ્યમાંથી આવતા લોકો અમદાવાદ માટે જોખમી, 27 દિવસમાં 567 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા

ગત ૭ સપ્ટેમ્બરથી અમદાવાદ રેલવે સ્ટેશને રેલવે પરિસરમાં જ મોટો શેડ બાંધીને મનપાએ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી અને અમદાવાદ સ્ટેશને હાલમાં દૈનિક ૩ ટ્રેનો આવે છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા પ્રશાસને ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર છેલ્લા ૨૭ દિવસમાં ૫૬૭ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજધાની, મુઝફ્ફરપુર, ગોરખપુર અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ સ્ટેશને ઉતરેલા ૪૨ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું. જેમાંથી ૫૬૭ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા. ગત ૭ સપ્ટેમ્બરથી અમદાવાદ રેલવે સ્ટેશને રેલવે પરિસરમાં જ મોટો શેડ બાંધીને મનપાએ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી અને અમદાવાદ સ્ટેશને હાલમાં દૈનિક ૩ ટ્રેનો આવે છે. આ ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોનુ ફરજિયાતપણે 'રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ' કરવામાં આવે છે અને પોઝિટિવ દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં લઇ જવાય છે અથવા સ્થિતિ વધુ ગંભીર જણાય તો હોસ્પિટલમાં દાખલ કરાય છે. બાકીના સામાન્ય લક્ષણોવાળા મુસાફરોને હોમ કર્વારન્ટાઇન 'કરાય છે. જેઓનું નિયમિત ચેકિંગ અને ટેસ્ટિંગ થતું હોય છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો થકી શહેરમાં ફેલાતા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવામાં મોટી સફળતા મળી છે. રાજધાની ટ્રેનમાંથી સૌથી વધુ કોરોનાના કેસ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશન પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન, સાફ-સફાઇ સહિતની તમામ બાબતોનું ધ્યાન રખાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Embed widget