શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કાર અને રીક્ષા વચ્ચે થયો અકસ્માત, પોલીસે તપાસ કરતાં શું થયો ખુલાસો?
અકસ્માત સર્જનાર કારમાં તપાસ કરતાં પોલીસને બિયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદઃ શહેરના વિજય ચાર રસ્તા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થઈ છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર કારમાં તપાસ કરતાં પોલીસને બિયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીજે-01-આરબી 2742 નંબરની કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement