શોધખોળ કરો
Advertisement
6 મહાનગરપાલિકામાં વિજય બાદ CM રૂપાણીનો હુંકાર કહ્યું, 'આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ 2022માં છે'
રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ કોર્પોરેશમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. સુરતમાં કૉંગ્રેસનો વ્હાઈટ વોશ થયો છે.
રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ કોર્પોરેશમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. સુરતમાં કૉંગ્રેસનો વ્હાઈટ વોશ થયો છે. પ્રથમવાર રાજ્યમાં આપ અને AIMIMની એંટ્રી થઈ છે. ભાજપના વિજય બાદ અમદાવાદમાં ખાનપુર ખાતેના ભાજપના કાર્યાલય પર ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીમાં મુખ્યંમંત્રી રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મંત્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ કહ્યુંકે આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર હજુ 2022માં છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધતા કહ્યું ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનું છે. સતત ભાજપને વિજયની વરમાળા પહેરાવનારા તમામ મતદારોનો આભાર માનું છું. મુખ્યમંત્રીએ કહ્યું કૉંગ્રેસના દિગ્ગજોને ગુજરાતની જનતાએ હરાવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement