શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા સસ્પેન્ડડ ધારાસભ્યનું થયું નિધન? જાણો શું થઈ હતી તકલીફ?
મોરવા હડફના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ નિધન થયું છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા રસ્તામાં નિધન થયું હતું.
અમદાવાદઃ ગુજરાતના સસ્પેન્ડેડ ધારાસભ્યનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. મોરવા હડફના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું નિધન થયું છે. લાંબી માંદગી બાદ નિધન થયું છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા રસ્તામાં નિધન થયું હતું.
કોંગ્રેસના બાહુબલી નેતા અને ગત સાસંદ ઉમેદવાર વેચાતભાઈ ખાંટના પુત્ર છે ભુપેન્દ્ર ખાંટ. ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે મોરવા હડફ વિધાનસભા બેઠક જીત્યા હતા અને ત્યાર બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. જાતિ પ્રમાણપત્રનો વિવાદ થતા અને કોર્ટ હુકમ કરતા વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement