શોધખોળ કરો
કોંગ્રેસ અમરેલીમાં ‘દબંગ’ પાટીદાર યુવતીને લોકસભાની ચૂંટણીમાં ઉતારશે મેદાનમાં, જાણો વિગત
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સિવાય પબીજા કેટલાક ઉમેદવારોનાં નામ પણ નક્કી છે. કોંગ્રેસ એક-બે દિવસમાં આ ઉમેદવારોનાં નામ પણ જાહેર કરશે. આ ઉમેદવારોમાં કેટલાક એકદમ યુવાન ચહેરાઓનો પણ સમાવેશ થાય છે.
આ યુવાનોમાં સૌથી નોંધપાત્ર નામ જેની ઠુમ્મરનું છે. જેની ઠુમ્મર કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરનાં દીકરી છે. વીરજી ઠુમ્મર પોતે અમરેલીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેનીબેનની વય 30 વર્ષ આસપાસ છે. અમરેલી જિલ્લા પંચાયતનાં પ્રમુખ રહી ચૂકેલાં જેનીબેનની ઈમેજ અધિકારીઓ પાસેથી કામ કઢાવતાં દબંગ નેતા તરીકેની છે.
અમરેલી માટે કોકીલા કાંકડીયા અને કનુ કલસરીયાનાં નામ પણ ચાલે છે. અલબત્ત કલસરીયાનું કર્મક્ષેત્ર ભાવનગર છે. કલસરીયા આહિર સમાજના નેતા છે અને અમરેલીમાં પાટીદારોની વસતી વધારે છે તેથી જેનીબેન ઠુમ્મર વધારે પ્રબળ દાવેદાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement