શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાનો હાહાકારઃ એક્ટિવ કેસો 3200ને પાર, કયા વિસ્તારમાં શું છે સ્થિતિ? જાણો વિગત

શહેરમાં કોરોના એક્ટિવ કેસો 3246 થઈ ગયા છે. અમદાવાદના પશ્ચિમ ઝોન,ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના લોકોએ સાવધ રહેવાની જરૂર છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસો 3246 થઈ ગયા છે. અમદાવાદના પશ્ચિમ ઝોન,ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 542, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 561 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 538 છે. અમદાવાદના મધ્ય ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 326, ઉત્તર ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 318 પર પહોંચ્યો છે. પૂર્વ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 453 અને દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 508 પર પહોંચી છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના મોત સાથે અમદાવાદમાં 24 કલાકના 4 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કુલ આંકડો 30306 પર તો મોતનો આંકડો 1687 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget