શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કોરોનામુક્ત થયેલા આ એકમાત્ર જિલ્લામાં ફરીથી કોરોનાની એન્ટ્રી, જાણો વિગત
ગઈ કાલે ડાંગ જિલ્લામાં કોરોનાએ ફરીથી એન્ટ્રી મારી હતી. તેમજ નવા 3 કેસ નોંધાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં એક પણ જિલ્લો કોરોનામુક્ત થયો રહ્યો નથી. છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લો કોરોનામુક્ત હતો. તેમજ એકપણ એક્ટિવ કેસ રહ્યા નહોતા. ત્યારે ગઈ કાલે ડાંગ જિલ્લામાં કોરોનાએ ફરીથી એન્ટ્રી મારી હતી. તેમજ નવા 3 કેસ નોંધાયા છે.
ડાંગ જિલ્લામાં અગાઉ એક કેસ નોંધાયો હતો. જે પણ રિકવર થઈ ગયો હતો. આમ, ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 જ કેસ નોંધાયા છે. જે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછા કેસ છે. હાલ, ગુજરાતમાં દસથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લામાં હવે ડાંગ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જ રહ્યા છે.
ડાંગમાં 3, પોરબંદરમાં 3 અને દેવભૂમિ દ્વારકામાં 7 એક્ટિવ કેસ છે. અન્ય તમામ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસો બેકી સંખ્યામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement