શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વેજલપુરમાં સ્કૂલ નજીક ડીપીમાં આગ લાગતા મચી નાસભાગ
વેજલપુરમાં સ્કૂલની પાસે આવેલા ડીપીમાં આગ લાગતા મચી અફરા-તફરી, સ્કૂલમાં રજા હોવાથી જાનહાનિ ટળી.
અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી લક્ષ્મી વિદ્યા મંદિર પાસે આવેલા ડીપીમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, શાળામાં દિવાળીની રજા હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. આગ લાગતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement