શોધખોળ કરો

27 ડિસેમ્બરે યોજાશે 10318 ગ્રામ પંચાયતોની ચુંટણી, આંચરસંહિતા લાગુ

અમદાવાદઃ રાજ્ય ચુંટણી આયોગે આજે ગ્રામ પંચાયતોની ચુંટણીની તારીખ જાહેર કરી હતી. રાજ્યની 10318 ગ્રામ પંચાયતોની ચુંટણી આગામી 27 ડિસેમ્બરે યોજાશે. આ ચુંટણીનું પરિણામ 29મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ સાથે આજથી જ ચુંટણીવાળી ગ્રામપંચાયતોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ અંગે 5 ડિસેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ એ જ દિવસ થી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આજે રાજ્ય ચુંટણી કમિશ્નર વરેશ સિંહાએ આ જાહેરાત કરી હતી. ગ્રામ પંચાયતની ચુંટણીમાં કુલ 1.89 કરોડ મતદારો છે. આ મતદારોમાં 98.64 લાખ પુરુષ અને 90.82 લાખ મહિલા મતદારો છે. ગ્રામ પંચાયતની ચુંટણી 25454 મતદાન મથક અને 61128 મતપેટીઓ રહેશે. જ્યારે બેલેટ પેપરથી મતદાન થશે. આ ચુંટણી માટે 1.49 લાખ પોલિંગ સ્ટાફ અને 60486 પોલીસ સ્ટાફ ફરજ પર હાજર રહેશે. જ્યારે 2494 ચુંટણી અધિકારી અને 2802 મદદનીશ ચુંટણી અધિકારી ફરજ બજાવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

Embed widget