શોધખોળ કરો
Advertisement
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા કોંગ્રેસે આપ્યો ભાજપનો મોટો ઝટકો, ભાજપના નેતાનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત
નારણપુરા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલનો પુત્ર રવિ પટેલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં જોડાયો હતો. ABVPનો કેમ્પસ પ્રેસિડેન્ટ રવિ પટેલ NSUIમાં સામેલ થયો હતો.
અમદાવાદઃ ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ દરમિયાન આજે કોંગ્રેસે પેટા ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર NSUIમાં જોડાયો હતો.
નારણપુરા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલનો પુત્ર રવિ પટેલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં જોડાયો હતો. ABVPનો કેમ્પસ પ્રેસિડેન્ટ રવિ પટેલ NSUIમાં સામેલ થયો હતો.
રવિ પટેલને કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યો હતો. રવિની સાથે 200 કાર્યકરો પણ એનએસયુઆઈમાં જોડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion