શોધખોળ કરો

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

Surat Crime: સુરતમાં વધુ એક ધૃણાજનક ઘટના સામે આવી છે. ફરી એકવાર શિક્ષણજગતને શર્મસાર કરતુ કૃત્ય આચાર્ય દ્વારા આચરવામાં આવ્યુ હોવાની ઘટના ઘટી છે

Surat Crime: સુરતમાં વધુ એક ધૃણાજનક ઘટના સામે આવી છે. ફરી એકવાર શિક્ષણજગતને શર્મસાર કરતુ કૃત્ય આચાર્ય દ્વારા આચરવામાં આવ્યુ હોવાની ઘટના ઘટી છે. સુરતમાં એક બાળકીને આશ્રમ શાળાના આચાર્યએ છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી, જે પછી પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરી લીધી હતી. હાલમાં આ મામલે તપાસ ચાલુ છે.

આશ્રમ શાળામાં ભણતી એક સગીરાએ પોતાના જ શિક્ષક આચાર્ય પર છેડતી કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સગીરાએ આરોપ લગાવ્યો છે કે, આચાર્યએ તેની સાથે જબરદસ્તીથી છેડતી અને શારીરિક અડપલાં કર્યા હતા. ડરી ગયેલી સગીરાએ આ મામલે કોઇને જાણ હતી કરી પરંતુ બાદમાં તેને પોતાના પરિવારને આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી. આશ્રમ શાળામાં આચાર્ય જે મૂળ નવસારી જિલ્લાનો રહેવાસી છે અને સુરતના મંડવીમાં છેલ્લા 24 વર્ષથી ફરજ બજાવી રહ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ

ફરી એકવાર અશ્લીલ હરકત કરતો વીડિયો વાયરલ થયો છે, આ વખતે આ વીડિયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાથી સામે આવ્યો છે. અહીં ન્યૂ એસટી પૉર્ટમાં એક યુવક અને યુવતી જાહેરમાં અશ્લીલ હરકત કરતો હોવાનો વીડિયો સામે આવતા તંત્ર સામે લોકો રોષે ફેલાયા છે. સામે આવેલા વીડિયો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનેલા ન્યૂ એસટી પૉર્ટમાં એક યુવક અને યુવતી ખરાબ હરકતો કરતાં કેમેરામાં કેદ થયા છે. પાલનપુરમાં બનેલું ન્યૂ એસ.ટી બસ પૉર્ટ હાલમાં અસામાજીક પ્રવૃત્તીઓનો અડ્ડો બની ગયુ છે. અહીં પૉર્ટના એક ખુણામાં એક યુવક અને યુવતી બિભત્સ રીતે એકબીજા સાથે અશ્લીલ હકરતો કરતાં હતા, યુવક અને યુવતી બન્ને પહેલા બેઠાં બેઠાં અને બાદમાં ઉભા થઇને કોઇને પણ શરમ રાખ્યા વિના જાહેરમાં ગંદી ગંદી હરકતો કરી રહ્યાં હતા. આ અશ્લીલ અને બિભત્સ એક્ટિંગ કેમેરામાં કેદ થયા બાદ વાયરલ થઇ હતી. રોષે ભરાયેલા લોકોએ પોલીસને આ અંગે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

આ પણ વાંચો

Surat: લગ્નની લાલચ આપી DGVCLના વાયરમેને યુવતી પર આચર્યુ દુષ્કર્મ, 4 વર્ષથી રાખ્યા હતા સંબંધો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Embed widget