શોધખોળ કરો
Advertisement
ટ્રાફિક પોલીસની તોડબાજી પર અંકુશ મુકવા રૂપાણી સરકારે બનાવ્યો કયો નિયમ? લોકોને શું થશે રાહત?
સરકારે ટ્રાફિકનો ભંગ કરનારા પાસેથી દંડ વસૂલવા માટે મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. જેને કાણે હવે ટ્રાફિક પોલીસની દંડ વસૂલવા મુદ્દે મરજી નહીં ચાલે. આ એપ્લિકેશનને કાણે વધુ દંડ બતાવી તોડબાજીની વૃત્તિ પર અંકુશ આવશે.
અમદાવાદઃ ટ્રાફિક પોલીસની તોડબાજી પર અંકુશ મુકવા માટે રૂપાણી સરકારે હવે નવો નિયમ બનાવ્યો છે. સરકારે ટ્રાફિકનો ભંગ કરનારા પાસેથી દંડ વસૂલવા માટે મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. જેને કાણે હવે ટ્રાફિક પોલીસની દંડ વસૂલવા મુદ્દે મરજી નહીં ચાલે. આ એપ્લિકેશનને કાણે વધુ દંડ બતાવી તોડબાજીની વૃત્તિ પર અંકુશ આવશે.
ટ્રાફિકનો નિયમ તોડયો તેની વિગત પોલીસ મોબાઈલ ફોનમાં લખશે ને દંડની રકમ દેખાશે, જેને કારણે ટ્રાફિક પોલીસ તોડબાજી કરી શકશે નહીં. એટલું જ નહીં, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. તેમજ તેને પેમેન્ટ ભર્યા પછી ઈ-રિસીપ્ટ પણ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement