શોધખોળ કરો
દવાઓના નામ પ્રાદેશિક ભાષામાં લખવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી

અમદાવાદઃ રાજ્યમાં વિવિધો રોગો માટે કેમિકલ સ્ટોરમા વેચાતી દવા પર પ્રાદેશિક ભાષામાં દેવાના નામ લખવા માટે જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરદારે આ અરજીમાં રજૂઆત કરી છે કે, પ્રાદેશકિ ભાષામાં મહિતી મેળવવાનો નાગરિકોને અધિકાર છે. તેમજ માત્ર અંગ્રેજીમાં જ મહિતી અપાતી હોવાથી તમામ નગરીકોને સમજણમાં પડે તે શક્ય બનતું નથી. માટે આ મામલે રજૂઆત કરવામાં આવી હતી. 19 નવેંબરના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
વધુ વાંચો





















