શોધખોળ કરો

હજુ ગુજરાતમાં કેટલા દિવસ ગરમી સહન કરવી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

અમદાવાદમાં આગામી એક અઠવાડીયા સુધી ગરમી ઘટવાની શક્યતાઓ નહીંવત છે. અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કાળઝળ ગરમી શરૂ થઈ ગઈ છે. અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. છેલ્લા એક અઠવાડીયાથી સતત ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે રવિવારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. હજુ ગુજરાતમાં કેટલા દિવસ ગરમી સહન કરવી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? આ સિવાય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં આગામી એક અઠવાડીયા સુધી ગરમી ઘટવાની શક્યતાઓ નહીંવત છે. અમદાવાદમાં હજુ ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હજુ ગુજરાતમાં કેટલા દિવસ ગરમી સહન કરવી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહીં છે. અમદાવાદમાં બપોર બાદ માર્ગો સૂમસામ થઈ ગયા હતા તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે અમદાવાદમાં કેટલાક ડામરના રસ્તા પણ ઓગળી રહ્યા છે. હજુ ગુજરાતમાં કેટલા દિવસ ગરમી સહન કરવી પડશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? બીજી તરફ ગરમીમાં ઠંડક આપતાં ઠંડા પીણામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. તરબૂચ અને જ્યુસ તેમજ કોલા સેન્ટરો બિલાડીના ટોપની જેમ ધમધમી ઊઠ્યાં છે. મોડી રાત સુધી લોકો લસ્સી અને બરફના સેન્ટરો ઉપર જોવા મળી રહ્યાં છે. હજુ આગામી એક અઠવાડીયા સુધી આ કાળઝાળ ગરમી સહન કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ

ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

Embed widget