શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
અમદાવાદનો આ કેવો વિકાસ! અચાનજ ક ગાંધીજીની પ્રતિમા પર પાણીનો ધોધ વહેતો થયો, જાણો કારણ
મોડી સાંજે અમદાવાદમાં ભારે વરસાદને લીધે ગાંધીજીની પ્રતિમા પર બે બ્રિજની તિરાડમાંથી પાણીનો ધોધ વહેતો થયો હતો. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે.
અમદાવાદ: સોમવારે સાંજે પડેલા ધોધમાર વરસાદ બાદ બે બ્રિજ વચ્ચેની તિરાડમાંથી પાણીનો ધોધ વહેતો હતો જે સીધો ગાંધીજીની પ્રતિમાના પર પડતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત છે કે, 60 કરોડના ખર્ચે બનેલા અમદાવાદના ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન કરાયું હતું.
મોડી સાંજે અમદાવાદમાં ભારે વરસાદને લીધે ગાંધીજીની પ્રતિમા પર બે બ્રિજની તિરાડમાંથી પાણીનો ધોધ વહેતો થયો હતો. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે ગાંધીજીની પ્રતિમા પર પાણી વહેતું થયું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion