શોધખોળ કરો

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર ?

સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો.

અમદાવાદઃ આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો. ઈસુદાને કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમારા બે વિરો અમારો સાથ છોડ્યો છે અને બંને વિરોનો અમે આભાર માનીએ છીએ કેમ કે આ બંને જ્યાં સુધી અમારી સાથે રહ્યા ત્યાં સુધી તેમમે પૂરી તાકાતથી કામ કર્યું. બંનેએ પોતાનું સંપૂર્ણ યોગદાન પાર્ટીને આપ્યું એ બદલ અમે તેમના આભારી છીએ.

AAPમાં આંતરિક વિખવાદ અને હોદ્દાની વહેંચણીના મમાલે થયેલી નારાજગીના કારએ નેતાઓ પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી છોડે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે ઈસુદાને હુંકાર કર્યો હતો કે, અમે અમારી લડાઈ ચાલુ રાખીશું અને મરીશું ત્યાં સુદી લડીશું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરી તાકાતથી લડજો.

રાજીનામાં પર રાજીનામાં વચ્ચે ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે સોમવારે જ કહ્યું હતું કે, હું  પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતા  ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ મોટા નેતા નથી એવી વાતોનો પણ તેમણે જવાબ આપ્યો હતો.

સુવાળા અને સવાણી ઉપરાંત આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ટૉલ ટેક્સનું ટેન્શન ખતમઃ હવે 3000 માં મળશે આખા વર્ષનું Fastag રિચાર્જ, નીતિન ગડકરીનું મોટું એલાન, ક્યારે શરૂ થશે આ સર્વિસ ?

Rain: સૌરાષ્ટ્રના આ 10 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ ખાબકશે, અમદાવાદમાં પણ એલર્ટ

Gujarat Rain Live Updates: બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ઘેલો નદી પરના પુલને નુકસાન

ફાસ્ટેગમાં વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખત્મ, જાણો કેવી રીતે મળશે વાર્ષિક પાસ ? અને ક્યા હાઇવે પર થશે લાગુ?
ફાસ્ટેગમાં વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખત્મ, જાણો કેવી રીતે મળશે વાર્ષિક પાસ ? અને ક્યા હાઇવે પર થશે લાગુ?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં પડશે ભારે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહીFASTag Annual Pass: 3 હજારમાં મળશે Fastagનો આખા વર્ષનો પાસ, સૌથી મોટા સમાચારAmbalal Patel Heavy Rain Prediction:  સૌરાષ્ટ્ર સાવધાન! અંબાલાલની ચોંકાવનારી આગાહીBotad Car Flooded : સાગાવદરમાં 9 લોકો સાથે કાર તણાઇ, 3 મહિલાના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટૉલ ટેક્સનું ટેન્શન ખતમઃ હવે 3000 માં મળશે આખા વર્ષનું Fastag રિચાર્જ, નીતિન ગડકરીનું મોટું એલાન, ક્યારે શરૂ થશે આ સર્વિસ ?
ટૉલ ટેક્સનું ટેન્શન ખતમઃ હવે 3000 માં મળશે આખા વર્ષનું Fastag રિચાર્જ, નીતિન ગડકરીનું મોટું એલાન, ક્યારે શરૂ થશે આ સર્વિસ ?
Rain: સૌરાષ્ટ્રના આ 10 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ ખાબકશે, અમદાવાદમાં પણ એલર્ટ
Rain: સૌરાષ્ટ્રના આ 10 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદ ખાબકશે, અમદાવાદમાં પણ એલર્ટ
Gujarat Rain Live Updates: બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ઘેલો નદી પરના પુલને નુકસાન
Gujarat Rain Live Updates: બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ઘેલો નદી પરના પુલને નુકસાન
ફાસ્ટેગમાં વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખત્મ, જાણો કેવી રીતે મળશે વાર્ષિક પાસ ? અને ક્યા હાઇવે પર થશે લાગુ?
ફાસ્ટેગમાં વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખત્મ, જાણો કેવી રીતે મળશે વાર્ષિક પાસ ? અને ક્યા હાઇવે પર થશે લાગુ?
ભારે વરસાદના કારણે બોટાદમાં ખેતરમાં ફસાયા 18 લોકો, NDRFની ટીમે બચાવ્યા

Rain: આગામી 6 દિવસ ભારે વરસાદ ખાબકવાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા માટે નવી માર્ગદર્શિકા જાહેરી, હેલિકોપ્ટર સેવા અંગે લેવાયો આ મહત્વનો  નિર્ણય

Crime: સુરતમાં નકલી પોલીસે 16 લાખ લૂંટ્યા, 'ગાંજાની હેરફેર કરે છે કહી આંગડિયા કર્મી પાસેથી રૂપિયા ભરેલી બેગ લઇને પોલીસ ફરાર'

Embed widget