શોધખોળ કરો

અમદાવાદઃ યુવકને પત્નિની સગી નાની બહેન સાથે બંધાયા શારીરિક સંબંધ, મોટી બહેન સાથે શું કર્યું ?

પતિ છૂટાછેડા લઈને પત્નીની જ નાની બહેન સાથે લગ્ન કરવા માગતો હતો. જોકે મોટી બહેને આ વાતનો વિરોધ કર્યો હતો.

અમદાવાદઃ શહેરમાં એક પત્ની પોતાના પતી અને નાની બહેન વિરૂદ્ધ માર મારવાની બાપુનગર પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિને પત્નીની નાની બહેન સાથે પ્રેમ હોય બન્નેએ ભેગા મળીને પત્નીને ઢોરમાર મારી હતી. મળતી માહિતી મુજબ, પત્ની તેના માતા પિતા સાથે રહેતી હતી કારણ કે પતિ તેની સાથે છૂટાછેડા લેવા માગતો હતો. મહત્ત્વની વાત એ છે કે, પતિ છૂટાછેડા લઈને પત્નીની જ નાની બહેન સાથે લગ્ન કરવા માગતો હતો. જોકે મોટી બહેને આ વાતનો વિરોધ કર્યો હતો. આ જોઈને પતિ પત્નીના ઘરે જઈ તેની નાની બહેન સાથે મળીને તેને પાઈપ વડે માર માર્યો હતો. પત્નીએ તેની ફરિયાદમાં કહ્યું કે, પતિ હંમેશા તેની સાથે ઝઘડા કરતો હતો અને તે તેની નાની બહેન સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. તેણે કહ્યું કે, તેની નાની બહેન પણ તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક છે. પત્નીએ ફરિયાદમાં કહ્યું કે, શુક્રવારે પતિ તેના ઘરે આવ્યો તો અને તેની સાથે છૂટાછેડા લઈને નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કહી હતી. બાપુનગર પોલીસે જણાવ્યું કે, ઘરમાં આ સમયે નાની બહેન પણ હાજર હતી અને તેણે મોટી બહેનને વાળ પકડીને ઢસડી તેને માર મારવા લાગી હતી. તેના પતિએ તેને એવું કહ્યું હતું કે તે છૂટાછેડા નહીં આપે તો તે તેને મારી નાખશે. માર મારવાને કારણે પીડિત મહિલાને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં પાડોશી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. બાપુનગર પોલીસે આ મામલે પતિ અને નાની બહેન વિરૂદ્ધ ફરિયાદ નોંથી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

Embed widget