શોધખોળ કરો
અમદાવાદના ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં કૂતુહલ, ફોટો પડાવવા લોકોએ કરી પડાપડી
અમદાવાદના થલતેજ વિસ્તારના ગાર્ડનમાં સ્ટીલનું મોનોલીથ મળી આવ્યું છે. નોંધનીય છે કે, 30 દેશમાં આવેલા મોનોલીથ હાલ આકર્ષણ બન્યા છે.
![અમદાવાદના ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં કૂતુહલ, ફોટો પડાવવા લોકોએ કરી પડાપડી Monolith found in Ahmedabad garden, people take photos with monolith અમદાવાદના ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં કૂતુહલ, ફોટો પડાવવા લોકોએ કરી પડાપડી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/31222145/Monolith-in-Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ અમદાવાદના ગાર્ડનમાં મળી આવેલી મોનોલીથ.
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તાર સ્થિત એક ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં લોકોમાં ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે. મોનોલીથે આશ્ચર્ય સાથે રહસ્ય પણ ઉભું કર્યું છે. હાલ, આ સમાચારે સમગ્ર અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. અનેક લોકો મોનોલીથ પાસે ફોટો પડાવે છે.
મોનોલીથ ક્યારે આવ્યું અને કોણ લાવ્યું તે અંગે રહસ્ય છે.
મોનોલીથ એટલે ચમકતો પથ્થર. અમદાવાદના થલતેજ વિસ્તારના ગાર્ડનમાં સ્ટીલનું મોનોલીથ મળી આવ્યું છે. નોંધનીય છે કે, 30 દેશમાં આવેલા મોનોલીથ હાલ આકર્ષણ બન્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)