શોધખોળ કરો

અમદાવાદના પશ્ચિમ ઝોન માટે સતત બીજા દિવસે માઠા સમાચાર, જાણો કોરોનાના કેટલા નોંધાયા કેસ?

અમદાવાદમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં કુલ 840 એક્ટિવ કેસ છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો છે. એમાં પણ અમદાવાદના પશ્ચિમ ઝોન માટે માઠા સમાચાર છે. સતત બીજા દિવસે પશ્ચિમ ઝોન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં કુલ 840 એક્ટિવ કેસ છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ કેસમાં વધારો થયો છે. નદીના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કુલ 1475 એક્ટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાને કારણે 224 લોકોના મોત થયા છે. નવા 301 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના કુલ 17, 586 કેસ નોંધાયા છે. ગઈ કાલે 193 લોકો સાથે અત્યાર સુધી 12,629 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે 21ના મોત સાથે અત્યાર સુધી 1,266 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઝોન દીઠ એક્ટિવ કેસ...... ઝોન                       20 જૂન     19 જૂન પશ્ચિમ ઝોન              840           811 દક્ષિણ પશ્ચિમ ઝોન   305           304 ઉત્તર પશ્ચિમ ઝોન     330            315 મધ્ય ઝોન                 405            398 ઉત્તર ઝોન                694            713 પૂર્વ ઝોન                   713            653 દક્ષિણ ઝોન              404          410
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget