શોધખોળ કરો
Advertisement
અમદાવાદની VS હોસ્પિટલમાં નર્સે 6 મહિનાની બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો, જાણો કેમ
માત્ર છ મહિનાની બાળકી માહેનૂરની હાથે પાટો કાપવાનો હતો પરંતુ વીએસની નર્સે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી દીધો હતો.
અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીએસ હોસ્પિટલમાં નર્સે માત્ર છ મહિનાની બાળકીના હાથનો પાટો કાપવા જતાં અંગૂઠો જ કાપી નાખ્યો હતો. આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચી ગયો હતો.
વીએસ હોસ્પિટલમાં અવાર-નવાર લાપરવાહીના કિસ્સાઓ સામે આવતાં રહ્યા છે. જોકે આજે જે કિસ્સો સામે આવ્યો છે તેનાથી ખળભળાટ મચી ગઈ છે. માત્ર છ મહિનાની બાળકી માહેનૂરની હાથે પાટો કાપવાનો હતો પરંતુ વીએસની નર્સે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી દીધો હતો.
નર્સ દ્વારા પુત્રીનો અંગૂઠો કપાઈ જતાં પરિવારજનો શોકમાં છે. બીજી બાજુ નર્સ સામે ભારોભાર આક્રોશ પણ જોવા મળ્યો છે. પોતાની ડ્યુટીમાં ગંભીર બેદરકારી દાખવનાર નર્સને કારણે એક માસૂમને જિંદગીભરનો વસવસો રહી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement