શોધખોળ કરો

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત

અમદાવાદના શાંતીપુરા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 6 જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.

અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તો આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, જેમાં એક કાર ચાલકે 6 જેટલા વાહનોને અડફેટે લઈ હીટ એન્ડ રન સર્જ્યો હતો. અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત અમદાવાદના શાંતીપુરા સર્કલ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી 6 જેટલા વાહનોને અડફેટે લીધા હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત રવિવારે લગભગ રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક કાર ચાલકે બેફામ રીતે ફૂલ સ્પીડમાં રીક્ષા, બાઈક અને કાર સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે તેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજ્યું છે. અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન, કાર ચાલકે એકસાથે 6 જેટલા વાહનોને લીધા અડફેડે, જાણો વિગત લોકોના ટોળાએ કાર ચાલકને પકડી મેથીપાક પણ આપ્યો અને પોલીસને હવાલે કરી દીધો છે. વિફરેલા ટોળાએ કારમાં તોડફોડ પણ કરી છે. પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget