શોધખોળ કરો

Passport: પાસપૉર્ટ માટે આવ્યા સારા સમાચાર, અરજી અને વેઇટિંગ પીરિયડ માટે લેવાનો આ નિર્ણય

પાસપોર્ટના અરજીકર્તાઓ આજે એક માટે સારા સમાચાર સામે આવ્યા છે, ગુલબાઈ ટેકરા ઓફિસથી હવેથી પાસપોર્ટ અરજીને સ્વીકારાશે,

Passport: વિદેશગમન કરનારાઓ માટે એક ખાસ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પાસપૉર્ટ કઢાવનારાઓ માટે અરજી અને વેઇટિંગ માટે રાહત મળી છે. સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે.

પાસપોર્ટના અરજીકર્તાઓ આજે એક માટે સારા સમાચાર સામે આવ્યા છે, ગુલબાઈ ટેકરા ઓફિસથી હવેથી પાસપોર્ટ અરજીને સ્વીકારાશે, અને સાથે સાથે વેઈટિંગ પીરિયડમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના કેટલાય દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારોની એપૉઇન્ટમેન્ટનો ઝડપી નિકાલ આવે અને તેમને ઝડપથી પાસપોર્ટ મળી રહે તે માટે હવે અમદાવાદની ગુલબાઈ ટેકરા ઓફિસથી પણ અરજી સ્વીકારવામાં આવશે.

પાસપોર્ટ માટે હવે નહીં જોવી પડે વધુ રાહ, શનિવારે પણ ખુલ્લા રહેશે પાસપોર્ટ સેવા કેન્દ્રો

વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ વિદેશ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અરજદારોને પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપી અને સરળતાથી મળી રહે તે  માટે જિલ્લા પોસ્ટ ઓફિસમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે દર શનિવારે ખુલ્લા રહેશે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી દર શનિવારે જિલ્લા પોસ્ટ ઓફીસોમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.

આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. હવે ઘરે બેસીને કામ આરામથી કરી શકાય છે. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત ઓફિસના ચક્કર નથી કાપવા પડતા. હાલ પાસપોર્ટ બનાવવો પણ સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ નથી ખાવા પડતા. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ્સ અપનાવી શકો છો.

આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ

  • ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટhttps://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
  • જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.
  • આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Continue  ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.
  • આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી View Saved/Submitted Applications પર જાવ.
  • આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.
  • આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.
  • આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.
  • આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Embed widget