શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં ઠગબાજો બેફામ! અમેરિકા રહેતા વ્યક્તિની જાણ બહાર બબ્બે વખત વેંચી નાખી મિલ્કત

અમદાવાદ: શહેરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની માલિકી ન હોવા છતાં ઠગબાજોએ બબ્બે વખત મિલ્કત વેંચી નાખી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો,  વાડજમા ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પ્રર્દાફાશ થયો છે.

અમદાવાદ: શહેરમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની માલિકી ન હોવા છતાં ઠગબાજોએ બબ્બે વખત મિલ્કત વેંચી નાખી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો,  વાડજમા ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પ્રર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે આરોપી ઈમરાન મેમણની ધરપકડ કરી છે, જેણે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની 3 વખત વેચાણ કરીને કાવતરૂ રચ્યુ હતું. 

Ahmedabad: અમદાવાદમાં ઠગબાજો બેફામ! અમેરિકા રહેતા વ્યક્તિની જાણ બહાર બબ્બે વખત વેંચી નાખી મિલ્કત

આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા

નોંધનીય છે કે, વાડજમા હરીદાસ કોલોનીમાં આવેલ મકાનનો આરોપીએ બોગસ ડોકયુમેન્ટ બનાવીને વેચાણ કરાર કર્યો હતો. હકીકતમાં મકાન ઉત્પલ અમીનનુ હતું, પરંતુ ઉત્પલનો પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. જેથી આ મકાન ઈન્દ્રજીત રાવલ નામના વ્યકિતને ભાડે રહેવા આપ્યું હતું. ઈન્દ્રજીત અને ઈમરાન મેમણ બંન્નેએ સાથે મળી, આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યુ

ઈન્દ્રજીતએ આ મકાન ઈમરાનને વેચાણ કર્યુ. જયારે ઈમરાનને મનોજ શાહ નામના વ્યકિતને વેચાણ કર્યુ. આ પ્રકારે ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના કાવતરામાં પોલીસે ઈમરાનની ધરપકડ કરી છે. 1956મા મિલકતના પ્રથમ માલીક ભોગીલાલ અને મોહનભાઈ હતા. તેમણે આ મકાન ઉત્પલના પિતા સુરેન્દ્રભાઈ અને કાકા વિનોદભાઈને વેચાણ કર્યુ હતુ. પરંતુ તેમના અવસાન બાદ મકાનના માલીક તેમના પત્ની સુલોચનાબેન બન્યા હતા. પરંતુ આ ત્રીપુટીએ પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યુ હોવાનું ખુલ્યુ છે. હાલમા વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. આ ત્રીપુટીએ મકાન પડાવવાના ષડયંત્રમા અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને અન્ય કોઈ વ્યકિત આ કાંડમાં સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. જોકે, ચોંકાવનારી વાત એ પણ છે કે, વિદેશમાં રહેતા લોકો આ વાતને લઈને વધુ ચિંતીત બન્યા છે. પોતાની જાણ બહાર આ રીતે મિલ્કતો વેંચાવા લાગતા અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો...

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ

Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત

ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી

Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા

Embed widget