શોધખોળ કરો
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ
આજે બપોર પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. રબારી કોલોની, સોનીની ચાલી, બાપુનગર, નિકોલ, નરોડામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે રોડ પરથી પાણી વહેતા થયા હતા.
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સુરત, વલસાડમાં પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
આ દરમિયાન આજે બપોર પછી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. રબારી કોલોની, સોનીની ચાલી, બાપુનગર, નિકોલ, નરોડામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે રોડ પરથી પાણી વહેતા થયા હતા.
વરસાદી ઝાપટું પડતાં લોકો બ્રિજ નીચે ઊભા રહી ગયા હતા. આઠમા નોરતાએ વરસાદ પડતાં ફરી એક વખત ગરબા આયોજકોની મુશ્કેલી વધી ગઈ છે.
રોહિત શર્માએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું હતું કે.....
દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement