શોધખોળ કરો

અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

અમદાવાદ: સમગ્ર રાજયમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઓઢવ, સાયન્સ સિટી, પ્રહલાદનગર, એસજી હાઈવે, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ગોતા, શૈલા, શીલજ અને સરખેજ અને બોપલ-ઘુમા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. ભારે પવન અને વરસાદના કારણે વાહનચાલકો પરેશાન થયા. ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાતા સાંજે નોકરી-ધંધા પરથી પરત ફરતી વખતે લોકોને હાલાકી પડી. અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ પરેશાની પડી. બોળકદેવ ફાયરસ્ટેશનની બહાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સાંજે ગાંધીનગર શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Embed widget